રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો…

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો…
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો…

કેન્દ્રબિંદુ ગોંડલથી 14 કિલોમીટર દૂર નોંધાયુ

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો  આંચકો અનુભવાયો છે.રિક્ટર સ્કેલ પર 3.5 ની તીવ્રતા નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્રબિંદુ ગોંડલથી 14 કિલોમીટર દૂર વિસ્તારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, સવારે 10 : 40 મિનિટે આંચકો અનુભવાયો હતો.

Read About Weather here

થોડા દિવસો અગાઉ કચ્છમાં પણ ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો,જેમાં રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ હતી. ખાવડાથી 48 કિમી દૂર 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here