મેયરના વોર્ડમાં રસ્તાની સમસ્યાને કારણે લોકો રસ્તા પર

મેયરના વોર્ડમાં રસ્તાની સમસ્યાને કારણે લોકો રસ્તા પર
મેયરના વોર્ડમાં રસ્તાની સમસ્યાને કારણે લોકો રસ્તા પર

શહેરના વોર્ડ નં. 12માં રસ્તાના કામો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યા છે, કામો સમયસર પૂર્ણ ન થતાં રહેવાસીઓએ તંત્ર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. તેની સાથે જ લોકો રસ્તા પર આવીને વિરોધ પ્ર્દર્શન કર્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને વોર્ડ નં.12 ના રહેવાસીઓએ અટકેલાં કામ બાબતે રોષ દર્શાવ્યો છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

Previous articleજૂનાગઢનાં વેપારી પાસે રૂ.24.25 લાખના સોનાની લૂંટ કરનાર સકંજામાં
Next articleભોજલરામ સોસાયટીમાં શખ્સ 600 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો