ભૂત સાથે ડિનર ડેટ જોઈએ છે..!?

ભૂત સાથે ડિનર ડેટ જોઈએ છે..!?
ભૂત સાથે ડિનર ડેટ જોઈએ છે..!?
સાઉદી અરેબિયાની આ રેસ્ટોરાં ભોજનનો એક નવો જ અનુભવ ઓફર કરી રહી છે. અહીં ખોપડી, હાડપિંજર અને ડરામણાં વસ્ત્રો તથા મહોરાં પહેરેલા ભૂતિયા લોકો વચ્ચે બેસીને રાત્રિભોજનનો આનંદ માણી શકાય છે અહીં ખોપડી, હાડપિંજર અને ડરામણાં વસ્ત્રો તથા મહોરાં પહેરેલા ભૂતિયા લોકો વચ્ચે બેસીને રાત્રિભોજનનો આનંદ માણી શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

શેડો નામ ધરાવતી આ રેસ્ટોરાંમાં હોરર ફિલ્મના શોખીનો તેમની પસંદગીની વાનગીઓનો આનંદ ઉઠાવતા હોય ત્યારે રેસ્ટોરાંનો સ્ટાફ ડરામણા કોસ્ચ્યુમમાં ઇન્ટરએકિટવ શો કરે છે.રાજધાની રિયાધના બુલવાર્ડ મનોરંજન જિલ્લામાં છે આ રેસ્ટોરાં, જે ખરેખર ખૂબ ભયાનક અને ડરામણી છે.

Read About Weather here

રેસ્ટોરાંમાં આવેલા એક ગ્રાહકે કહ્યું કે દ્યરની બહાર આનંદ ઉઠાવવાના હેતુથી આવેલા લોકો માટે આ ખૂબ ભયાનક અનુભવ પુરવાર થાય છે. તેણે ઉમેર્યું કે જયારે ભૂતિયાં વસ્ત્રો અને ભૂતનો માસ્ક પહેરેલા એક વેઇટરે જયારે મને મારો ઓર્ડર સર્વ કર્યો ત્યારે મારી તો ભૂખ મરી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here