ભીષણ આગથી 46 લોકોના જીવન દીપ બુજાયા…!

પતિએ પત્ની ઉપર પેટ્રોલ છાંટી સળગાવી…!
પતિએ પત્ની ઉપર પેટ્રોલ છાંટી સળગાવી…!
કાઓસુંગ શહેર(city of Kaohsiung) ના ફાયર વિભાગના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગ સવારે 3 વાગ્યાની આસપાસ આગ લાગી હતી.

Visit Saurashtra Kranti Homepage here

દક્ષિણ તાઇવાન(southern Taiwan)માં ગુરુવારે એક 13 માળની રહેવાસી બિલ્ડિંગમાં આગ લાગી ગઈ, જેમાં 46 લોકો માર્યા ગયા(southern Taiwan). અન્ય 41 લોકો દઝાય ગયા. આગ અત્યંત ‘ભયંકર’ હતી,

જેના કારણે બિલ્ડિંગના અનેક માળ બળી ગયા હતા. 

Read About Weather here

તાઇવાનના અધિકારીઓએ આગની ઘટનામાં 46 લોકોના મોતની પુષ્ટિ પણ કરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here