તુટી ગયેલા મંદિરો ફરી બનાવશે સરકાર: પંજાબમાં 150નાં ટોળા સામે ફરીયાદ દાખલ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક જિલ્લામાં આવેલા નાના ગામના હિન્દુ મંદિરમાં તોડફોડ અને આગજનીની ઘટના સામે ભારતે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.
ભારતના આકરા વલણથી ડરી ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન જાહેર કર્યુ હતું કે, જેટલા મંદિરોને નુકસાન થયું છે અથવા તોડી પડાયા છે એ તમામ સરકાર બાંધી આપશે.
Visit Saurashtra Kranti https://saurashtrakranti.com/
દરમ્યાન રહિમયાર ખાન જિલ્લામાં હિન્દુ મંદિરમાં મુર્તીઓ ખંડીત કરવાની અને આગ લગાડવાની ઘટના બન્યા બાદ પાકિસ્તાનની ફેડરલ એજન્સીએ 150 તોફાનીઓ વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી છે.
Read About Weather https://mausam.imd.gov.in/
પાકિસ્તાનમાં અવાર નવાર ધર્મ નિંદાનું બહાનું આગળ ધરીને હુમલા થતા રહે છે. એટલે પાક. પંજાબની આ ઘટના અંગે ભારતે તુરંત જ પ્રત્યાધાત વ્યકત કર્યો હતો અને આકરી પ્રતિક્રિયા આપતા ઇમરાન ખાને મંદિર બનાવવાની જાહેરાત કરવી પડી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here