ભાયાવદર માં યુવતીને ભગાડી જવા પ્રશ્ને મારામારી

અમદાવાદમાં હાઇ એલર્ટ: મોટા આતંકી હુમલાનો ભય
અમદાવાદમાં હાઇ એલર્ટ: મોટા આતંકી હુમલાનો ભય

યુવતીના પરિવારજનોએ યુવકના પિતાને મારમારી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

ભાયાવદર માં આવેલા ગંજીવાડા વિસ્તારમાં રહેતો પટેલ યુવાન ગામમાં રહેતી યુવતીને ભગાડી ગયો હોય જે બાબતે યુવાતિના પરિવાર જનો એ યુવકના પિતા પર પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખાવની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ભાયાવદરમાં આવેલા ગંજીવાડા શેરી ઉકોરા ફાળાવસે દુકાનની બાજીમાં રહેતા જીતેન્દ્રભાઈ મોહનભાઈ સામાણી (ઉ.વ.66) નામના પટેલ વૃધ્ધે ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં સામાં વાળા ભાયાવદરમાં રોકડ શેરીમાં રહેતા નરશી માંકડિયા, ચીમન ભોવા માંકડિયા, રમેશ કુરજી માંકડિયા સહીત 3 શખ્સોના નામ આવ્યા છે. પટેલ વૃધ્ધે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આગાઉ તેનો દીકરો ભોવાન નરશી માંકાદીયાના દીકરાની દીકરી નિશાને ભગાડી ગયો હોય

Read About Weather here

જે બાબતનો ખર રાખી ભોવાન માંકડિયા ચીમન ભોવાન, રમેશ કુરજી સહિતના શખ્સોએ ઝઘડો કરી લોખંડના પાઈપ વડે મારમારી મથામાં ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા બાદ વૃધ્ધે ભાયાવદરમાં પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડકોન્સ્ટેબલ પી.પી જાડેજા એ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here