બ્રેકીંગ ન્યુઝ ધોળા દિવસે જાહેરમાં યુવકની હત્યા…!

બ્રેકીંગ ન્યુઝ ધોળા દિવસે જાહેરમાં યુવકની હત્યા...!
બ્રેકીંગ ન્યુઝ ધોળા દિવસે જાહેરમાં યુવકની હત્યા...!
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, પાલનપુર કોઝી વિસ્તારમાં ધોળે દિવસે જ યુવકને જાહેરમાં મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. કોઝી વિસ્તારની એક હોસ્પિટલમાં જમાઈના ખબર અંતર પૂછવા આવેલા યુવકની ધોળે દિવસે જ ચકુના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

સમગ્ર મામલની જાણ પોલીસને થતા પોલીસે એક મહિલા સહીત બે શખ્સઓની અટકાયત કરી છે. પાલનપુરના કોઝી વિસ્તારમાં ગઇકાલે પાલનપુરના લુણવા ગામે રહેતા ગોપાલભાઈ વેડું નામનો યુવક પોતાના દીકરા સાથે જમાઈના ખબર અંતર પૂછવા આવ્યા હતા.

તે બાદ કોઝીના જીઆઈડીસી વિસ્તારના માર્ગ પર એક દુકાનના ઓટલા પર ઉભા હતા. તે સમયે આવેલા ત્રણ લોકોએ યુવકને ચાકુના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા.

Read About Weather here

જોકે ભરબજારે હત્યાની ઘટનાને લઇ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. અને ઘટનાની જાણ પોલીસને થતાં પાલમપુર પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here