બોયફ્રેન્ડ રોહનના બર્થડે પર મોડી રાત્રે ડિનર માટે નિકળી શ્રદ્ધા કપૂર, ડ્રેસને લઇ ચર્ચામાં

7

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ગઈકાલે મોડી રાતે બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠનો બર્થ ડે ઉજવવા માટે નીકળી હતી. જેની તસવીરો સામે આવી છે. આ દરમિયાન સેલિબ્રિશેનમાં શ્રદ્ધા અને રોહન સાથે એક્ટર રણવીર સિંહ પણ નજર આવ્યો હતો.