બુકાનીધારીઓનું કારસ્તાન તસ્વીરોમાં કેદ  

બુકાનીધારીઓનું કારસ્તાન તસ્વીરોમાં કેદ
બુકાનીધારીઓનું કારસ્તાન તસ્વીરોમાં કેદ
તેમજ બંદુકની અણીએ લૂંટ ચલાવી ફરાર થયા હતા. વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપને ગઈકાલે રવિવારે રાત્રીના રોજ લૂંટારૂઓએ નિશાન બનાવ્યો હતો. લૂંટની સમગ્ર ઘટના પેટ્રોલપંપના લગાવેલા કેમેરામાં કેદ થઇ હતીઘટના સ્થળની પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના ચાંચવેલ ગામ ખાતે વેલકમ ફ્યુલ્સ નામનો પેટ્રોલ પંપ આવેલો છે. જ્યાં ગઇકાલે રવિવારે રાત્રીના રોજ ફરજ પરનો કર્મચારી ઓફિસમાં સૂતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ચાંચવેલના વેલકમ ફ્યુઅલને લૂંટારૂઓએ નિશાન બનાવ્યો

તે દરમિયાન મોટરસાયકલ પર આવેલા બે બુકાનીધારી અજાણ્યા ઇસમોએ ઓફિસમાં ધસી આવી રિવોલ્વર બતાવી તેને બાનમાં લઇ ઓફિસમાં લૂંટ ચલાવી હતી.આ સમગ્ર લૂંટની ઘટના પેટ્રોલ પંપની ઓફિસમાં લગાવેલા કેમેરામાં કેદ થઇ હતી. જેમાં નજરે પડે છે કે બે ઈસમો ઓફિસમાં પ્રવેશે છે અને કર્મચારીને માથામાં રિવોલ્વોરનો પાછળનો ભાગ મારી ઈજા પહોંચાડે છે અને ત્યારબાદ ઓફિસમાં ખાંખાખોળા કરી લૂંટ ચલાવે છે અને ફરાર થઇ જાય છે.

બુકાનીધારીઓએ બંદુક બતાવી લૂંટ મચાવી

Read About Weather here

શખ્સોએ કર્મચારીને માથાના ભાગે રિવોલ્વર મારતાં કર્મી ઇજાગ્રસ્ત

પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી લૂંટારુને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.નોંધનીય છે કે બનાવ અંગે પેટ્રોલ પંપ સંચાલકે રાત્રી કર્મચારીની ફરિયાદના આધારે વાગરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here