બાઈક બાવળના થડ સાથે અથડાતા ચાલકનું મોત…

બાઈક બાવળનાં થડ સાથે અથડાતા ચાલકનું મોત...
બાઈક બાવળનાં થડ સાથે અથડાતા ચાલકનું મોત...

બગસરા તાલુકાના હામાપુર ગામે રહેતા સાગરભાઈ ફુલાભાઈ દેગામા (ઉ.વ.30) તથા અરજણભાઈ વલ્‍લભભાઈ થડેચા ગઈકાલે વહેલી સવારે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે. 14 એ.આર. 5986 લઈ બગસરા- અમરેલી બાયપાસ રોડ ઉપર આવેલ

Visit Saurashtra Kranti Homepage here

કળશ સર્કલથી બગસરા ગામ તરફ આવતા હતા ત્‍યારે બાઈક ચાલક સાગરભાઈએ મોટર સાયકલને બાવળના થડ સાથે અથડાવી દેતા બાઈક ચાલક સાગરભાઈનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

Read About Weather here

જયારે પાછળ બેઠેલા અરજણભાઈને સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા. ચાલકનું મોત થતાં પરિવારમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here