નોકરીની માંગ કરનારને કેન્દ્ર સરકાર આપી રહી છે દેશદ્રોહીનું ટેગ: રાહુલ ગાંધી (16)

18
RAHUL-GANDHI-GOVERNMENT-JOB
RAHUL-GANDHI-GOVERNMENT-JOB

નોકરીની માંગ

Subscribe Saurashtra Kranti here.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર હુમલો યથાવત છે.એક તરફ રાહુલ ગાંધીએ ગુરુવારે વિદેશી ઈન્સ્ટીટ્યૂટની રિપોર્ટના હવાલો આપતા કહૃાું હતુ કે ભારત હવે લોકતાંત્રિક દેશ નથીં રહૃાો. ત્યારે આજે એટલે કે શુક્રવારે તેમણે બેરોજગારીના મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘરવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે ટ્વીટ કરી લખ્યુ કે વિદ્યાર્થીઓને નોકરી જોઈએ છે પરંતુ સરકાર આપી રહી છે પોલીસના ડંડા, વોટર ગનનો મારો, એન્ટી નેશનલનું ટેગ અને બેરોજગારી. આ સાથે રાહુલ ગાંધીએ સ્ટુડેન્ટ્સ વોન્ટ જોબ્સ. એટલે કે વિદ્યાર્થીઓને નોકરી જોઈએનું હૈશટેગ પણ લગાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલે ટ્વિટમાં લખ્યું હતું કે પાકિસ્તાનની રીતે ભારત પણ ઓટોક્રેટિક છે, અને ભારતની સ્થિતિ તો બાંગ્લાદેશ કરતા પણ ખરાબ છે, આમાં સ્વીડનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રસી રિપોર્ટનો સન્દૃર્ભ ટાંકવામાં આવ્યો હતો.

Read About Weather here

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે કેન્દ્રની મોદી સરકારની સામે વધુ એક વાર મોરચો ખોલીને પ્રહારો કર્યા છે, આ વખતે ટ્વીટરમાં એક વિદેશી ઇન્સ્ટિટ્યૂટની રિપોર્ટને ટાંકવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત હવે ઈલેક્ટોરલ ડેમોક્રસી નથી રહૃાું.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here