નીતિ આયોગે જે 12 એકમોની યાદી સોંપી છે તેમા જાહેર ક્ષેત્રની બેન્કો અને વિમા કંપનીઓનો સમાવેશ થાય છે: સરકાર આ વર્ષે 1.75 લાખ કરોડ રૂપિયા ડિસઈન્વેસ્ટમેન્ટ થકી પ્રાપ્ત કરશે

19
AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

નીતિ આયોગ

ખાનગીકરણની પ્રક્રિયા શરૂ: નીતિ આયોગે પ્રથમ યાદી સોંપી

કેન્દ્ર સરકારે ખાનગીકરણ કરવાની પ્રક્રિયાનો જોરશોરથી પ્રારંભ કરી દીધો છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળના ની તિ આયોગે જે જાહેર ક્ષેત્રના 12 એકમોનું પ્રથમ ચરણમાં ખાનગીકરણ કરવાનું છે તેની યાદી તૈયાર કરી લીધી હોવાનું જાણવા મળે છે.

ની તિ આયોગે વ્યુહાત્મક ક્ષેત્રના જાહેર ક્ષેત્રના એકમો અંગેની યાદી તૈયાર કરી છે અને તેને હવે ઈન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટમેનેજમેન્ટ તથા કેબીનેટ સચિવના નેતૃત્વવાળા સેક્રેટરીઓના કોર ગ્રુપ દ્વારા વિચારણા કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ની તિ આયોગે જે યાદી તૈયાર કરી છે તેમા જાહેર ક્ષેત્રની બેન્કો અને વિમા કંપનીઓનો સમાવેશ થાય છે. અત્રે એ નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સિતારામને તાજેતરમાં બજેટ પ્રવચન વખતે જાહેર ક્ષેત્રની બે બેન્કો અને એક સામાન્ય વિમા કંપનીનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી હતી.

આત્મનિર્ભર ભારત માટે નવી પબ્લિક સેકટર એન્ટરપ્રાઈઝ માટેની જે નીતિ હેઠળ ની તિ આયોગે જે એકમોનું ખાનગીકરણ, મર્જ અથવા અન્ય જાહેર ક્ષેત્રના એકમોની સબસીડીયરી કરવાની છે તેની યાદી સોંપી છે. વ્યુહાત્મક ક્ષેત્રમાં સરકાર પોતાની હિસ્સેદારી ઘટાડવા માંગે છે જેમા એટોમિક એનર્જી, સ્પેસ અને ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ, ટેલીકોમ, પાવર, પેટ્રોલીયમ, કોલસો અને અન્ય ખનીજો તથા બેન્કીંગ, વિમા નાણાકીય સેવાનો સમાવેશ થાય છે.કેન્દ્ર સરકારે ખાનગીકરણ કરવાની પ્રક્રિયાનો જોરશોરથી પ્રારંભ કરી દીધો છે.

ડાપ્રધાનના નેતૃત્વ હેઠળના ની તિ આયોગે જે જાહેર ક્ષેત્રના 12 એકમોનું પ્રથમ ચરણમાં ખાનગીકરણ કરવાનું છે તેની યાદી તૈયાર કરી લીધી હોવાનું જાણવા મળે છે.

ની તિ આયોગે વ્યુહાત્મક ક્ષેત્રના જાહેર ક્ષેત્રના એકમો અંગેની યાદી તૈયાર કરી છે અને તેને હવે ઈન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટમેનેજમેન્ટ તથા કેબીનેટ સચિવના નેતૃત્વવાળા સેક્રેટરીઓના કોર ગ્રુપ દ્વારા વિચારણા કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ની તિ આયોગે જે યાદી તૈયાર કરી છે તેમા જાહેર ક્ષેત્રની બેન્કો અને વિમા કંપનીઓનો સમાવેશ થાય છે. અત્રે એ નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સિતારામને તાજેતરમાં બજેટ પ્રવચન વખતે જાહેર ક્ષેત્રની બે બેન્કો અને એક સામાન્ય વિમા કંપનીનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી હતી.

આત્મનિર્ભર ભારત માટે નવી પબ્લિક સેકટર એન્ટરપ્રાઈઝ માટેની જે ની તિ હેઠળ નીતિ આયોગે જે એકમોનું ખાનગીકરણ, મર્જ અથવા અન્ય જાહેર ક્ષેત્રના એકમોની સબસીડીયરી કરવાની છે તેની યાદી સોંપી છે. વ્યુહાત્મક ક્ષેત્રમાં સરકાર પોતાની હિસ્સેદારી ઘટાડવા માંગે છે જેમા એટોમિક એનર્જી, સ્પેસ અને ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ, ટેલીકોમ, પાવર, પેટ્રોલીયમ, કોલસો અને અન્ય ખનીજો તથા બેન્કીંગ, વિમા નાણાકીય સેવાનો સમાવેશ થાય છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here