દામનગરની મેઇન બજારની કટલરીની દુકાનમાં મોડી રાતે આગ લાગી (23)

9
amreli-damnagar-fire
amreli-damnagar-fire

દામનગરમાં આગ

Subscribe Saurashtra Kranti here.

અમરેલી જિલ્લામાં આવેલા દામનગર શહેરમાં મોડી રાતે મુખ્ય બજારની કટલરીની દૃુકાનમાં આગ લાગવાની ઘટના બનતા થોડીવાર માટે અફરા તફરી સર્જાઇ હતી. દૃુકાનમાં આગ લાગતા આસપાસની દૃુકાનો પણ લપેટમાં આવે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી આવી હતી.

Read About Weather here

સ્થાનિક લોકો અને ફાયર વિભાગવી ટીમે આગ બુજાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ કંટ્રોલમાં આવી હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવાઇ રહૃાુ છે. જ્યારે દૃુકાનમાં રહેલો કટલરીનો સામાન આગમાં બળીને ખાખ થતા દૃુકાનદારને ભારે નુકસાન થયું છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here