દરીયાનું રૌદ્ર સ્વરૂપ

230
દરીયાનું રૌદ્ર સ્વરૂપ
દરીયાનું રૌદ્ર સ્વરૂપ

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

વાવાઝોડા તાઉ-તેને લીધે મુંબઈ મરીન ડ્રાઇવ પર જબરદસ્ત ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. સાઇકલોનને લીધે કોસ્ટલ રોડના કામને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું હતું. દરીયાની અંદર અને દરિયાકિનારે કોસ્ટલ રોડ બનાવવા માટે લવાયેલો કેટલોક સામાન વેરવિખેર થઈ ગયો હતો.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટમાં ‘તાઉ-તે’ની ઇફેકટ
Next articleહોટલ સિટી પેલેસનાં રૂમમાં દારૂની બોટલના મોટા જથ્થા સાથે ત્રણ ઝડપાયા