ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળ્યો રાધિકા મર્ચન્ટનો રોયલ લુક…

ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળ્યો રાધિકા મર્ચન્ટનો રોયલ લુક...
ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળ્યો રાધિકા મર્ચન્ટનો રોયલ લુક...

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. 12 જુલાઈએ બંનેના લગ્ન થશે અને અત્યાર સુધી ઘણા ફંક્શન પણ થયા છે, જેમાંથી રાધિકા અને અનંતના ઘણા લુક્સ વાયરલ થયા છે.

રાધિકાના ઘણા સુંદર લુક્સ વાયરલ
જેમ જેમ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તેમના ફંક્શન સાથે જોડાયેલી દરેક માહિતી પણ સામે આવી રહી છે. આ સાથે જ કપલના લગ્ન પહેલા ઘણા ફંક્શન યોજાયા હતા જેમાં રાધિકાના ઘણા સુંદર લુક્સ સામે આવ્યા છે.

ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળ્યો રાધિકા મર્ચન્ટનો રોયલ લુક… રાધિકા

સંગીત સેરેમની
રાધિકા મર્ચન્ટ જલ્દી અંબાણી પરિવારની નાની વહુ બનવા જઈ રહી છે અને બંનેના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. 5મી જુલાઈએ અનંત અને રાધિકાની સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળ્યો રાધિકા મર્ચન્ટનો રોયલ લુક… રાધિકા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એમની સંગીત સેરમનીમાં રોયલ લુકમાં જોવા મળ્યા હતા અને એમનો આ લુક લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળ્યો રાધિકા મર્ચન્ટનો રોયલ લુક… રાધિકા

ગ્રહ શાંતિ પૂજા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા ગ્રહ શાંતિ પૂજા કરવામાં આવી જેના અમુક વીડિયોઝ અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં રાધિકા મર્ચન્ટ સાઉથ ઈન્ડિયન સાડીમાં જોવા મળી રહી છે.

ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળ્યો રાધિકા મર્ચન્ટનો રોયલ લુક… રાધિકા

રાધિકા મર્ચન્ટનો પાર્ટી લુક
સંગીત સેરેમની બાદ રાધિકા મર્ચન્ટનો પાર્ટી લુક સામે આવ્યો છે અને આ માટે રાધિકા એ મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી કસ્ટમાઇઝ્ડ સાડી પહેરી હતી. રાધિકાની આ સાડીમાં ચેઇનમેલ પેટર્ન હતી અને હાલ તેનો આ લુક વાયરલ થઈ રહ્યો છે.

ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળ્યો રાધિકા મર્ચન્ટનો રોયલ લુક… રાધિકા

મામેરુ સેરેમની
મામેરુ સેરેમનીમાં રાધિકા મર્ચન્ટનો લુક ઘણો ખાસ હતો અને બાંધેજ લહેંગામાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ લહેંગા મનીષ મલ્હોત્રાએ બનાવ્યો છે.

ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફીટમાં જોવા મળ્યો રાધિકા મર્ચન્ટનો રોયલ લુક… રાધિકા

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here