કુલ 41.44 લાખનો મુદ્દામાલ સાથે ચાલક જેલ હવાલે
શામળાજી-ઉદેપુર નેશનલ હાઈ-વે પર બોર્ડર પોલીસ ચોકી પરથી રૂ. 33,36,000 નો વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલી ટ્રકને શામળાજી પોલીસે ઝડપી કુલ રૂ. 41.44 લાખનો મુદ્દા માલ કબજે લઈને ચાલકને જેલ હવાલે કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
શામળાજી પોલીસે ઉદેપુર નેશનલ હાઇ-વે તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન મોડી સાંજે બોર્ડર પોલીસ ચોકી પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ટ્રક નંબર HR 65 A 7311 અટકાવીને પીએસઆઇ બી.એસ.ચૌહાણ અને સ્ટાફ દ્વારા તેની તલાસી લેતાં ટ્રકમાં ગેરકાયદે રૂ. 33,36,000 નો વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલા ટ્રકને શામળાજી પોલીસે ઝડપી કુલ રૂ. 41.44 લાખનો મુદ્દામાલ કબજે લઈને ચાલકને જેલ હવાલે કર્યો હતો.
Read About Weather here
પોલીસે રૂ. 33.36 લાખની દારૂની બોટલ નંગ 11040 કબજે લઈ ચાલક રોહિતસિંહ અશ્વિનીકુમાર રાણા રહે. મોહર જિ.નામાશેર પંજાબને જેલ હવાલે કરીને વિદેશી દારૂ ભરી આપનાર મિધેરસિંહ રહે. બેરા જમ્મુ વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here