અમેરિકામાં આવેલા વાવાઝોડાથી ભારે નુકશાન : લોકોના છત – છાપરા ઉડયા
પૃથ્વી પર તબાહીઓનો આતંક મચ્યો હોય તેમ એકબાજુ વિશ્વ મહામારી કોરોના અને બીજી બાજુ વાવાઝોડા આવ્યા અને ભારતના કેટલાક રાજ્યો, ગામડાઓને નુકશાન પહોંચાડ્યું. વાવાઝોડા માંડ શાંત પડયા હતા ત્યારે આજે અમેરિકામાં ટોર્નેડોએ તબાહી મચાવી છે .
Subscribe Saurashtra Kranti here
Read About Weather here
અમેરિકાના પેન્સિલવેનિયા માં અનેક વિસ્તારોના રહેવાસીઓને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ મૂકવી દેવામાં આવ્યા. ઘરોના છાપરા છત , વાહનો ઉદી ગયા .ચારે બાજુ પાણી પાણી થઇ જતાં શહેર પાણીમાં તરતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યો. અનેક લોકો નિરાધાર બન્યા પોતાના મકાનો તૂટી જતા છત મેળવવા મુશ્કેલ બની ગયા.ટોર્નેડો વાવાઝોડાએ ચો – તરફ ભારે નુકશાન કર્યો. લોકોને ટોર્નેડો ના તાંડવ થી ઘણું નુકશાન ભોગવવું પડ્યું
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here