Subscribe Saurashtra Kranti here.
જિમીની તરફથી મિશેલ ઓબામાને તેમની સેક્સ લાઇફને લઇ એક ખાનગી પ્રશ્ર્ન પૂછી લીધો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામા દરેક મુદ્દા પર પોતાના સ્પષ્ટપણે મંતવ્ય આપવા માટે જાણીતા છે. વિષય ગમે તેટલો સંવેદનશીલ કેમ ના હોય, સમજદારીથી જવાબ આપવાની આદતમાં સામેલ છે. તેનો અંદાજ તમામ લોકોને ખૂબ પસંદ પણ આવે છે. પરંતુ કેટલાંય પ્રશ્ર્ન એવા છે જેનો જવાબ આપવો તો દૃૂર તેના પર ગુસ્સા વધુ આવી જાય છે. હવે આવું જ કંઇક મિશેલ ઓબામા સાથે થયું છે.
મિશેલે તાજેતરમાં જ અમેરિકન હોસ્ટ જિમી કિમ્મલના ટોક શોમાં ભાગ લીધો હતો. તેઓ ત્યાં પોતાના નવા શો Waffles + Mochને પ્રમોટ કરવા માટે ગયા હતા. લાંબા સમય બાદ મિશેલને તેમના ઇન્ટરવ્યુમાં પર્સનલ લાઇફ સાથે જોડાયેલ વાત કરતાં પણ દેખાયા. તેમને દરેક પ્રશ્ર્નના જવાબ આપ્યા જે કદાચ લાંબા સમયથી લોકોના મનમાં હતા. પરંતુ વિવાદ ત્યારે ઉભો તયો જ્યારે જિમીની તરફથી મિશેલને તેમની સેક્સ લાઇફને લઇ એક ખાનગી પ્રશ્ર્ન પૂછી લીધો. એ પ્રશ્ર્ન હતો મેં પહેલાં પણ તમને આ પ્રશ્ર્ન પૂછયો હતો, જે દિવસે સીલ ટીમે બરાક ઓબામાના ઓર્ડર પર ઓસામા બિન લાદેનને મારી નાંખ્યો હતો, એ રાત્રે શું તમે અને તમારા પતિએ લવ મેકિંગ કર્યું હતું?
Read About Weather here
હવે આ પ્રશ્ર્ન પર મિશેલની તરફથી જવાબ તો ચોક્કસપણે આપવામાં આવ્યો હતો, પરંતુ તે જવાબે બોલતી બંધ કરવા માટે આપવામાં આવ્યો હતો. ઓબામાના પત્ની મિશેલે લાલચોળ થઇ કહૃાું કે હું તમારા પ્રેક્ષકોને એ કહેવા માંગીશ કે ખબર નહીં કેમ આટલા મહત્વપૂર્ણ મિનનનો ચમને આ ભાગ સૌથી વધુ જરૂરી લાગે છે. આવું તો બીજા કોઇને કયારેય લાગ્યું નથી. ઇતિહાસના કોઇ પણ ઇન્ટરવ્યુમાં કદાચ જ કોઇ આટલું નીચલી કક્ષાએ પહોંચ્યું હોય જેટલું તમારી સાથે થઇ ગયું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here