જસદણમાં યુટીલીટી અને 2 બાઈકસવાર વચ્ચે અકસ્માત: બાઈક સવાર ઈજાગ્રસ્ત

જસદણમાં યુટીલીટી અને 2 બાઈકસવાર વચ્ચે અકસ્માત: બાઈક સવાર ઈજાગ્રસ્ત
જસદણમાં યુટીલીટી અને 2 બાઈકસવાર વચ્ચે અકસ્માત: બાઈક સવાર ઈજાગ્રસ્ત

રોંગસાઈડ પર દોડતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવા લોકમાંગ

જસદણના આટકોટ રોડ પર બુધવારે એક યુટીલિટી અને એક ડબલ સવારી બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં બન્ને બાઇક સવારોને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

અકસ્માતને પગલે લોકોની ભીડ ઉમટી પડી હતી. તાજેતરમાં આ રોડ નવો બનાવવા આવેલ હોવાથી આ રોડ પર વાહનોની સ્પીડ પણ વધી રહી છે.

Read About Weather here

ત્યારે તંત્ર દ્વારા બેફામ અને રોંગસાઈડ પર દોડતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરે એવી લોકોમાં માંગણી ઉઠવા પામી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here