રૂપાણીની સ્પીચ દરમિયાન જ અચાનક જયંતી રવિ લપસતા ઢળી પડ્યા

જયંતી રવિ
જયંતી રવિ

આરોગ્ય સચિવ જયંતી રવિનો સીડી પરથી પગ લપસ્યો હતો

જયંતી રવિ લપસતા ઢળી પડ્યા,

Subscribe Saurashtra Kranti here

રાજ્યભરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે ઠેર-ઠેર લોકો સ્વયંભૂ લોકડાઉન આપી રહૃાા છે. કોરોનાનો કહેર વધવાને લઇને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહૃાો છે. આ વચ્ચે તંત્ર પણ દોડતું થયું છે. જ્યારે કોરોનાના વધતા સંક્રમણને લઇને આજે કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠક પાટણમાં યોજાઇ હતી. જેમા અચાનક જયંતિ રવિ સીડી પરથી લપસી ગયા હતા.

પાટણ જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈ કોર કમિટીની બેઠક યોજાઇ હતી, જેમા સીએમ રૂપાણી, જયંતિ રવિ, DyCM નીતિન પટેલ પણ ઉપસ્થિત રહૃાા છે. આ દરમિયાન અચાનક સીએમ વિજય રૂપાણીની સ્પીચ વખતે આરોગ્ય સચિવ જયંતી રવિનો સીડી પરથી પગ લપસ્યો હતો. તેમનો પગ લપસતા તેઓ સીડી પરથી ઢળી પડ્યા હતા.

Read About Weather here

જોકે, તરત જ જયંતી રવિ ઢળી પડકા અધિકારીઓએ તેમને ઉભા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે અને બેઠકોનો દૃોર શરૂ થઇ ગયો છે. પાટણમાં વધતા કોરોનાને લઇને વેપારીઓએ આજે સ્વયંભૂ લોકડાઉન આપ્યું છે જેથી રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here