ગુજરાત સરકાર એક્શન મોડમાં : કર્મચારીઓને મિલ્કત જાહેર કરવાની મુદ્દત 15 જુલાઇ સુધી વધારાઇ…

ગુજરાત સરકાર એક્શન મોડમાં : કર્મચારીઓને મિલ્કત જાહેર કરવાની મુદ્દત 15 જુલાઇ સુધી વધારાઇ
ગુજરાત સરકાર એક્શન મોડમાં : કર્મચારીઓને મિલ્કત જાહેર કરવાની મુદ્દત 15 જુલાઇ સુધી વધારાઇ

રાજ્ય સરકારે વર્ગ 3ના કર્મચારીઓ માટે કર્મયોગી એપ્લિકેશનમાં મિલકત પત્રની વિગતો ભરવા માટેનો મહત્વનો નિર્ણય કર્યો છે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે બનાવાયેલી કર્મયોગી એપ્લિકેશનમાં વર્ગ 3ના કર્મચારીઓએ પણ પોતાની મિલકતની વિગતો ફરજીયાત પાને જાહેર કરવાનો પરિપત્ર બહાર પડ્યો છે.

ગુજરાત સરકાર એક્શન મોડમાં : કર્મચારીઓને મિલ્કત જાહેર કરવાની મુદ્દત 15 જુલાઇ સુધી વધારાઇ... કર્મચારી

અત્રે જણાવીએ કે, કર્મચારીઓએ આગામી 15 જુલાઈ સુધી વર્ગ-3ના તમામ કર્મચારીઓને મિલકત અંગેની વિગતો ભરવાની રહેશે.

ગુજરાત સરકાર એક્શન મોડમાં : કર્મચારીઓને મિલ્કત જાહેર કરવાની મુદ્દત 15 જુલાઇ સુધી વધારાઇ... કર્મચારી

થોડા દિવસ અગાઉ વર્ગ-3ના કર્મચારીના બઢતીના નિયમોમાં ફેરફાર કરાયો છે. જેમાં 80 ટકા સીધી ભરતીથી અને 20 ટકા બઢતીથી જગ્યાઓ ભરવા માટેનું અર્થઘટન કરવામાં આવતું હતું.

ગુજરાત સરકાર એક્શન મોડમાં : કર્મચારીઓને મિલ્કત જાહેર કરવાની મુદ્દત 15 જુલાઇ સુધી વધારાઇ... કર્મચારી

જે નવા પરિપત્રમાં 20 ટકા યોગ્ય લાયકાતવાળા કર્મચારી મળે તો તેને બઢતી આપવી અને જો યોગ્ય કર્મચારી બઢતી માટે ન મળે તો તે જગ્યા પણ સીધી ભરતીથી ભરવાનો નિર્ણય કર્યો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here