ગુજરાતમાં 2016 પછી માત્ર પાંચ વર્ષમાં 1900 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતમાં 2016 પછી માત્ર પાંચ વર્ષમાં 1900 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાતમાં 2016 પછી માત્ર પાંચ વર્ષમાં 1900 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતમાં ડ્રગ્સ માફીયાઓ માટે સ્વર્ગ અને જનતા માટે નર્ક યાતના
2021 માં રૂ. 900 કરોડનાં કેફી દ્રવ્યોનો જંગી જથ્થો હાથ લાગ્યો: ગુજરાતને ડ્રગ્સ હેરફેરનો ટ્રાન્ઝીટ માર્ગ બનાવવા પાકિસ્તાની ડ્રગ્સ સીનીકેટનાં કારસા વધુ વેગવાન બન્યા છે: એટીએ નાં ઉચ્ચ અધિકારીનો ધડાકો

છેલ્લા લગભગ અડધા દાયકા કરતા વધુ સમયથી પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયા ટોળકીઓ દ્વારા ડ્રગ્સની હેરફેર માટે ગુજરાતનાં સાગરકાંઠાનો દૂરઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે ગુજરાત એટીએસ અને વિવિધ કાંઠાળ જિલ્લાઓની પોલીસની સતર્કતા અને બાતમીદારોનાં નેટવર્કનાં કારણે જંગી પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં મોટાપાયે સફળતા પણ મળી છે.

ગુજરાતનાં એટીએસ નાં ઓપરેશનમાં 2016 થી માત્ર પાંચ વર્ષના ગાળામાં કુલ રૂ. 1900 કરોડનો વિવિધ નશીલા પદાર્થોનો જંગી જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જેમાંથી એકલા 2021 નાં એક જ વર્ષમાં રૂ. 900 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.

તેવું એટીએસ નાં અધિકારીએ જણાવ્યું હતું.એટીએસ દ્વારા આટલો જથ્થો પકડવાની સાથે-સાથે કુલ 70 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ નાં ડીઆઈજી હિમાંશુ શુક્લએ માહિતી આપી હતી

કે, પાકિસ્તાનની ડ્રગ ટોળકીઓ અને મુખ્ય સિન્ડીકેટ દ્વારા ડ્રગ્સની હેરફેર માટે ગુજરાતનાં કાંઠાને ટ્રાન્ઝીટ પોઈન્ટ બનાવવાના ષડ્યંત્ર લાંબા સમયથી રચવામાં આવી રહ્યા છે.

Read About Weather here

છેલ્લા ચાર વર્ષથી ડ્રગ દાણચોરોએ વધુ વેગ પૂર્વક પ્રયાસો કર્યા છે પણ એટીઅસ દ્વારા એ તમામ ષડ્યંત્રને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે.
એટીએસનાં સુત્રોએ જણાવ્યું હતું કે, મોરબી પાસે ઝીંઝુડા ગામમાંથી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here