અમરેલીમાં અવિરત મેઘમહેરથી માર્ગનો કોન્ટ્રાકટ રાખતા કોન્ટ્રાકટરોની પોલ ખુલી ગઈ છે. સાવરકુંડલાનાં રાજધાની હોટેલ સામે જતા ખાંભા માર્ગ બન્યો એને લાંબો સમય પણ નથી થયો ત્યાં ફરી રોડ રસ્તાઓ વચ્ચે ખાડાઓનું સામ્રાજય છવાઈ ગયું છે.
Visit Saurashtra Kranti Homepage here
વાહન ચાલકને વાહન કયાંથી પસાર કરવું તે જ મુશ્કેલ બન્યું હોય એ હદે સાવરકુંડલાથી ધજડી, જીકીયાળી, ખાંભાનો માર્ગ બની ગયો છે.

Read About Weather here
જયારે ધજડીથી મિતીયાળા જવાના માર્ગ પરથી પસાર થવું એ તો તોબા પોકારી ઉઠીએ એ પ્રકારના મસમોટા ખાડાઓથી ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here