ક્રિકેટર સિરાઝને તેલંગણા સરકાર સરકારી નોકરી અને જમીન આપશે…

ક્રિકેટર સિરાઝને તેલંગણા સરકાર સરકારી નોકરી અને જમીન આપશે...
ક્રિકેટર સિરાઝને તેલંગણા સરકાર સરકારી નોકરી અને જમીન આપશે...

વિશ્વ ચેમ્પીયન બન્યા બાદ ભારતીય ટીમના સભ્યોને મુખ્યપ્રધાન દ્વારા સન્માનીત કરવામાં આવી રહ્યા છે. હાલમાં મોહમ્મદ સિરાજને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરૂદીનની હાજરીમાં તેલંગણાના મુખ્ય પ્રધાન રેવન્થ રેડ્ડી દ્વારા સન્માનીત કરવામાં આવ્યો હતો.

ક્રિકેટર સિરાઝને તેલંગણા સરકાર સરકારી નોકરી અને જમીન આપશે… તેલંગણા

મોહમ્મદ સિરાજે પોતાની ટી-20 વર્લ્ડકપ જર્સી તેમને ભેટ કરીને આ મુલાકાત યાદગાર બનાવી હતી. મુખ્ય પ્રધાને તેના શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રસંસા કરી હતી.

ક્રિકેટર સિરાઝને તેલંગણા સરકાર સરકારી નોકરી અને જમીન આપશે… તેલંગણા

તેમણે અધિકારીઓને હૈદરાબાદ અથવા તેની આસપાસના વિસ્તારમાં સિરાજ માટે યોગ્ય પ્લોટ અને સરકારી નોકરી આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here