કોરોનાનો કહેર: બોપલ, બોડકદેવ સહિત 5 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

  AAM-ADAMI-PARTY
  AAM-ADAMI-PARTY

  કોરોના

  Subscribe Saurashtra Kranti here.

  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહૃાો છે. છેલ્લા એક વર્ષથી કોરોનએ બાનમાં લીધા બાદ હવે ફરી અમદાવાદમાં કેસોમાં વધારો થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શનિવારે શહેરમાં ૧૮૫ કેસ નોંધાતા શહેરના બોડકદેવ અને બોપલ સહિત વધુ ૫ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની ફરજ પડી છે.

  Read About Weather here

  કોરોનાના સંક્રમણમાં સતત વધારો થતાં એએમસી દ્વારા શનિવારે વધુ પાંચ વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં ઘોડાસર, સાઉથ બોપલ, બોડકદેવ અને ત્રાગડ રોડનો સમાવેશ થાય છે.છેલ્લા એક વર્ષથી કોરોનએ બાનમાં લીધા બાદ હવે ફરી અમદાવાદમાં કેસોમાં વધારો થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે/ આ પાંચ વિસ્તારમાં આવેલા ૬૪ મકાનોનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે. જેથી આ ઘરોમાં રહેતા ૨૪૨ લોકો હવે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેવું પડશે. જો કે, ૪ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત પણ કરવામાં આવ્યા છે.

  Visit Saurashtra Kranti Homepage here

  Read National News : Click Here

  Read Saurashtra Kranti E-Paper here

  Visit Saurashtra Kranti Homepage here

  Read About Weather here