Subscribe Saurashtra Kranti here.
ધારાસભ્યોના ફોન તે સમયે ટેપ કરવામાં આવ્યા હતા
રાજસ્થાનની અશોક ગહેલોટ સામે કોંગ્રેસી નેતા સચિન પાયલોટ અને તેમની છાવણીના ધારાસભ્યોએ ગત વર્ષે જુલાઈ માસમાં બળવો પોકાર્યો હતો.
જેના આઠ મહિના પછી આખરે ગહેલોટ સરકારે કબૂલ કર્યુ છે કે, સચિન પાયલટોની છાવણીના ધારાસભ્યોના ફોન તે સમયે ટેપ કરવામાં આવ્યા હતા.સરકારે વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં કહૃાુ હતુ કે, યોગ્ય સ્તરે મંજૂરી લઈને ફોન ટેપ કરવાનો સરકારને અધિકાર છે.
જે તે સમયે પણ ફોન ટેપ કરવાનો મુદ્દો ઉઠળ્યો હતો.તે સમયે ગહેલોટે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર કોંગ્રેસના ધારસભ્યોને ખરીદૃવાની કોશિશ કરી રહી છે.
Read About Weather here
આ મુદ્દો ઉઠયા બાદ વિધાનસભામાં આજે સવાલ ઉઠાવાયો હતો કે, શું સાચુ છે કે તે સમયે ફોન ટેપીંગ કરાયુ હતુ અને જો ફોન ટેપ કરાયા હતા તો કયા કાનૂન હેઠળ અને કોના આદેશ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના જવાબમાં સરરકારે કહૃાુ હતુ કે, રાજસ્થાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ફોન ટેપ કરવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here