કાળા કૌભાંડોનો પર્દાફાશ – નકલી અધિકારી,નકલી શાળાઓ અને હવે તો હદ્દ થઇ નકલી ડોક્ટર પણ કેરાળામાંથી ઝડપાયો

કાળા કૌભાંડોનો પર્દાફાશ - નકલી અધિકારી,નકલી શાળાઓ અને હવે તો હદ્દ થઇ નકલી ડોક્ટર પણ કેરાળામાંથી ઝડપાયો
કાળા કૌભાંડોનો પર્દાફાશ - નકલી અધિકારી,નકલી શાળાઓ અને હવે તો હદ્દ થઇ નકલી ડોક્ટર પણ કેરાળામાંથી ઝડપાયો કાળા કૌભાંડોનો પર્દાફાશ - નકલી અધિકારી,નકલી શાળાઓ અને હવે તો હદ્દ થઇ નકલી ડોક્ટર પણ કેરાળામાંથી ઝડપાયો

અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડોક્ટરને ઝડપતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેકિટસ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કાળા કૌભાંડોનો પર્દાફાશ - નકલી અધિકારી,નકલી શાળાઓ અને હવે તો હદ્દ થઇ નકલી ડોક્ટર પણ કેરાળામાંથી ઝડપાયો ડોક્ટર

અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમારે બાવળા તાલુકાના કેરાળા ગામમાં ગેરકાયદે તબીબી પ્રેકિટસ કરતા બોગસ ડોક્ટરને ઝડપ્યો અને અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડોક્ટરને ઝડપતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેકિટસ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કાળા કૌભાંડોનો પર્દાફાશ - નકલી અધિકારી,નકલી શાળાઓ અને હવે તો હદ્દ થઇ નકલી ડોક્ટર પણ કેરાળામાંથી ઝડપાયો ડોક્ટર

ઉલ્લેખનીય છે કે, ડિગ્રી વગર બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો દ્વારા દર્દીને યોગ્ય પદ્ધતિસરની સારવાર આપવામાં ન આવે તો વધુ તકલીફ થઈ શકે છે અને લોકોએ પણ આવા લે ભાગવું બોગસ ડોક્ટરો પાસે સારવાર ન કરાવી જોઈએ. સારવાર માટે દર્દીએ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ અથવા તો ક્વોલિફાઇડ ડોક્ટર પાસે જઈને જ સારવાર કરાવવી જોઈએ.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here