સુરતમાં પડી રહેલ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને કારણે જન જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. ત્યારે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
તેમજ વાયુસેનાના ગ્લોબ માસ્ટર વિમાનમાં NDRFની વધુ પાંચ ટીમો ઓરિસ્સાના ભુવનેશ્વરથી સુરત આવી પહોંચી હતી.સુરત આવેલી NDRFની દરેક ટીમમાં એક ટીમ કમાન્ડર અને પાંચ ઓફિસર રહેશે.
Read About Weather here
આપાતકાલીન સ્થિતિને કાબુમાં લેવા માટે NDRFની કુલ 105 જવાનો સાથે રેસ્કયુ ટીમ તૈયાર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવી આવેલી 5 ટીમોને નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલા પુરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવકાર્ય માટે તૈનાત કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here