ઓડિયો વાયરલ, ’કૉંગ્રેસના નેતાઓ જ કરે છે પાર્ટીનું ચીરહરણ’ (24)

    AAM-ADAMI-PARTY
    AAM-ADAMI-PARTY

    Subscribe Saurashtra Kranti here.

    ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ

    કૉંગ્રેસ કાર્યકર્તા અને નેતાની વધુ એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેમાં ચૂંટણીમાં થયેલા પરાજ્ય પર કાર્યકર્તા ભાવુક થઇને પોતાની લાગણી વ્યક્ત કરી રહૃાા છે. આ ઓડીયો ક્લિપમાં સાંભળવામાં આવતો અવાજ પૂર્વ કાઉન્સિલર ગણપત પરમાર અને કૉંગ્રેસ નેતા દીપક બાબરિયા વચ્ચેનો છે. જેમાં કૉંગ્રેસ નેતા દીપક બાબરિયા રાજીનાનું આપવા સુધીની તૈયારી બતાવી રહૃાાનું સાંભળાઈ રહૃાું છે.

    Read About Weather here

    ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ન્યૂઝ૧૮ ગુજરાતી સાથે વાતચીત કરતા પૂર્વ કાઉન્સિલર અને કૉંગ્રેસ કાર્યકર્તા ગણપત પરમારે જણાવ્યુ હતુ કે, કૉંગ્રેસ નેતાઓ પાર્ટીને મા કહે છે પરંતુ પાર્ટીમાં રહીને જ તેનું ચીરહરણ કરી રહૃાા છે. હું કૉંગ્રેસનો સિપાઈ છું. જ્યારે કૉંગ્રેસ પાર્ટી ચૂંટણી હારે એટલે ચોક્કસ લાગણી દૃુભાય અને દૃુ:ખ સાથે નેતાઓ સાથે આ રીતે વાતચીત થઇ જાય છે. બની બેઠેલા નેતાઓ પોતાની પ્રોફાઇલ મોટી કરવા માટે દલિત, આદિવાસ, ગરીબોને સહારો લે છે. પરંતુ જ્યારે ખરા કાર્યકર્તાને ટિકિટ આપવાની હોય છે ત્યારે તેમને કેમ ભૂલી જવામાં આવે છે?”

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here