એફ.પી.એસ એસો. નાં પ્રમુખ પ્રહલાદ મોદી રાજકોટમાં …

એફ.પી.એસ એસો. નાં પ્રમુખ પ્રહલાદ મોદી રાજકોટમાં ...
એફ.પી.એસ એસો. નાં પ્રમુખ પ્રહલાદ મોદી રાજકોટમાં ...

સસ્તા અનાજનાં દુકાનદારોના પડતર પ્રશ્નો અંગે કલેકટરને આવેદન પાઠવશે

શહેર- તાલુકાનાં વેપારીઓને હાજર રહેવા શહેર-જીલ્લા ફેરપ્રાઈઝ એસોસિએશનનો અનુરોધ


શહેરને જીલ્લા ફેરપ્રાઈઝ એસોસિએશન દ્વારા જણાવ્યું છે કે, આવતીકાલે તા.9 ને ગુરૂવારે સવારે 10 કલાકે શહેર અને તાલુકા દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

એફ.પી.એસ.એસો. (ગુજ) નાં પ્રહલાદ ભાઈ મોદીનાં આગેવાનીમાં પડતર પ્રશ્નો અને વેપારીની નજીવા કમિશનથી ગુજરાન ચાલી શકે તેમ નથી તો પોષણતમ વળતર આપવા કમિશન કમ પગાર આપવા રજૂઆત કરનાર છે.

અવાર-નવાર કાયમી પ્રશ્નો ગોડાઉનમાંથી નિયમિત માલ મળતો નથી. ડોર સ્ટેપ ડીલવરી આપી હોવા છતાં વેપારીને મંજૂરી આપવા સહિતનાં પ્રશ્નો અંગે રજૂઆત કરનાર છે.

Read About Weather here

શહેરનાં અને તમામ તાલુકાનાં દુકાનદારોએ ફરજીયાત હાજરી આપવા માવજીભાઈ સખીયા, મહેશભાઈ રાઠોડ, નિમુભાઈ ક્રિપલાણી, અશોકભાઈ કેકવાણી સહિતનાઓ અનુરોધ કર્યો છે.(1.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here