18 May, 2021
HomeLatestએક મહિલાએ પોતાના બોસને ચખાડ્યો મેથીપાક!

એક મહિલાએ પોતાના બોસને ચખાડ્યો મેથીપાક!

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાએ પહેલા તો ટબમાં ભરેલા બાથરૂમનું પાણી બોસ પર ફેંક્યું અને પછી પોતુ કરવાના ડંડા મોબ(Mob) થી તેની ઓફિસમાં ઘૂસીને બરાબર ધોલાઈ કરી નાખી

Subscribe Saurashtra Kranti here

ચીનમાં એક મહિલાએ પોતાના બોસની પોતું મારવાના ડંડાથી બરાબર ધોલાઈ કરી નાખી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. મહીલા હવે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. લોકોએ તેના ખુબ વખાણ કર્યા. મહીલાએ તેના બોસ પર ખુબ ગંભીર આરોપ લગાવ્યા અને બોસની પીટાઈ કરી. આ પીટાઈનો વીડિયો પણ બનાવ્યો.

Read About Weather here

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ ચીનની સરકારી મહિલા કર્મચારીનો આરોપ છે કે તેના બોસ તેનું ઉત્પીડન કરતા હતા અને તેને અભદ્ર મેસેજ મોકલતા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે જોઉ(Zhou) એ પહેલા તો ટબમાં ભરેલા બાથરૂમનું પાણી બોસ પર ફેંક્યું અને પછી પોતુ કરવાના ડંડા મોબ(Mob) થી તેની ઓફિસમાં ઘૂસીને બરાબર ધોલાઈ કરી નાખી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!
Enable Notifications    OK No thanks