આનંદ મહિન્દ્રાએ ટી.નટરાજનને મહિન્દ્રા થાર ગાડી ભેટમાં આપી

51
આનંદ મહિન્દ્રા gifts car T.Natarajan
આનંદ મહિન્દ્રા gifts car T.Natarajan

આનંદ મહિન્દ્રા તરફથી મોંઘામૂલી ભેટ મેળવનાર ટી.નટરાજન પહેલા ક્રિકેટર બન્યાં છે. આનંદ મહિન્દ્રા બાકીના ખેલાડીઑને પણ થાર ગિફટમાં આપવાના છે.

Subscribe Saurashtra Kranti here

ઓસ્ટ્રેલિયામાં ભારતની ઐતિહાસિક ટેસ્ટ જીતમાં મહત્વનું યોગદાન આપનાર ખેલાડીઓ મોહમ્મદ સિરાજ, ટી.નટરાજન, શુભમન ગિલ, શાર્દૃૂલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈનીને મહિન્દ્રા થાર ગિફટમાં આપવાની જાહેરાત કરી હતી.

મહિન્દ્રા તરફથી મોંઘામૂલી થાર ગિટમાં મળ્યા બાદ ટી.નટરાજન ગદગદિત થઈ ઉઠ્યો હતો. નટરાજને ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. તેણે કહૃાું, ભારત માટે ક્રિકેટ રમવું મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ છે. આ રસ્તે આગળ વધવું મારા માટે અલગ રહૃાું છે. આ માર્ગે મને જે પ્યાર અને પોતાપણુ મળ્યું તે જોઈને હું અભિભૂત થયો છું.

Read About Weather here

નટરાજને બીજા ટ્વિટમાં લખ્યું, હું આજે ખૂબસુરત મહિન્દ્રા થાર ચલાવીને ઘેર આવ્યો. હું શ્રી આનંદ મહિન્દ્રાનો આભાર માનું છે. જેમણે મારી સફરની ઓળખી અને મારો જુસ્સો વધાર્યો. ક્રિકેટ માટે તમારો પ્યાર મોટો છે સર. હું તમને ગાબા ટેસ્ટનું મારુ શર્ટ સાઈન કરીને તમને રિટર્ન ગિફટ કરી રહૃાો છું.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here