આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ:

આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સારા સ્વભાવથી બધાને પોતાના વશમાં કરી લેશો.

વૃષભ:

દિવસની શરૂઆત અતિ ઉત્તમ રહેશે. લોકો સાથે સંપર્ક બનશે જે આગળ જઇને ફાયદાકારક પણ સાબિત થશે. તમે પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. ઘરમાં કોઇ શુભ કાર્ય પણ સંપન્ન થઇ શકે છે. આ સમયે લોક કલ્યાણકારી કાર્ય તરફ તમારો રસ વધશે.

મિથુન:

આ સમયે કામનો ભાર વધારે રહેશે. ધૈર્ય અને સંયમથી કામ લેવું. તમે તમારી પ્રતિભા, ઊર્જા અને મહેનત દ્વારા દરેક પડકારનો સ્વીકાર કરશો. તમારા અધૂરા કાર્યોને પૂર્ણ કરી લેશો. મહિલા વર્ગ ઘર અને બહાર બંને સ્થાને તાલમેલ રાખીને આગળ વધશે.

કર્ક:

તમે નિશ્ચિત સમયે તમારું કામ પૂર્ણ કરવાની કોશિશ કરશો. તમારી પારિવારિક જવાબદારીનું યોગ્ય નિર્વાહન પણ થશે. રોકાણને લગતાં કાર્યોમાં લાભ પ્રાપ્ત થવાથી પ્રસન્ન રહેશો. ઘરમાં કોઇ સભ્યના લગ્નની વાતચીત અને તૈયારીઓમાં ગતિ આવશે.

Visit Saurashtra Kranti Homepage here

સિંહ:

દિવસ જ્ઞાનવર્ધક તથા ઉત્તમ સાહિત્ય વાંચવામાં પસાર થશે. નવી-નવી જાણકારીઓને પ્રાપ્ત કરવા પ્રત્યે તમારો રસ વધશે. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવી તમને આત્મિક સુકૂન આપશે. તમે તમારા જીવનની દરેક કસોટી ઉપર ખરા ઉતરવાની કોશિશ કરશો.

કન્યા:

તુલા:

તમારી વ્યવહાર કુશળતા અને યોગ્યતા તમારી ઉન્નતિમાં મદદગાર સાબિત થશે. તે તમારા સંપર્ક સૂત્રોનો યોગ્ય ઉપયોગ કરવામાં પણ સક્ષમ રહેશો. અન્યની મુશ્કેલીઓને દૂર કરવામાં પણ તમારો સહયોગ રહેશે. કાર્યોને પૂર્ણ ઊર્જા સાથે પૂર્ણ કરવાનો ઉત્સાહ રહેશે.

વૃશ્ચિક:

આજે તમે યોગ્ય રીતે તમારા કામને પૂર્ણ કરવામાં સફળ રહેશો. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે લાભની સ્થિતિ બનાવી રહ્યું છે. એટલે સમયનો ભરપૂર ઉપયોગ કરો. લાંબા સમયથી ચાલી રહેલાં કોઇ તણાવ અને ચિંતાથી રાહત મળશે.

ધન:

આજે તમે યોગ્ય રીતે તમારા કામને પૂર્ણ કરવામાં સફળ રહેશો. આ સમયે ગ્રહ ગોચર તમારા માટે લાભની સ્થિતિ બનાવી રહ્યું છે. એટલે સમયનો ભરપૂર ઉપયોગ કરો. લાંબા સમયથી ચાલી રહેલાં કોઇ તણાવ અને ચિંતાથી રાહત મળશે.

મકર:

આજનો દિવસ ખૂબ જ લાભકારી છે. તમારા ઉદેશ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે. સંબંધોમાં સુધાર આવશે અને ચારેય તરફથી સુખ અનુભવ થશે.

કુંભ:

આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ શ્રેષ્ઠ છે. ઘરમાં સુધારને લગતાં કાર્યોમાં વાસ્તુને લગતા નિયમોનું પાલન કરવાથી પોઝિટિવિટી બની રહેશે. રોચક તથા જ્ઞાનવર્ધક સાહિત્ય વાંચવામાં પણ રસ વધશે.

Read About Weather here

મીન:

આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ શ્રેષ્ઠ છે. ઘરમાં સુધારને લગતાં કાર્યોમાં વાસ્તુને લગતા નિયમોનું પાલન કરવાથી પોઝિટિવિટી બની રહેશે. રોચક તથા જ્ઞાનવર્ધક સાહિત્ય વાંચવામાં પણ રસ વધશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here