આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.દાંતામાં માલિકના આકસ્મિક નિધન બાદ પાળેલા કૂતરાંએ અન્નજળનો ત્યાગ કરી એક સપ્તાહમાં જ દેહ છોડ્યો

યુવકના નિધન થયા બાદ કૂતરાનું મોત નિપજતાં પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા

2. આ સપ્તાહે ભાવનગર શહેરમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ થઇ જશે

ભાવનગર શહેરમાં હવે 12478 લોકો પહેલા ડોઝથી વંચિત

શહેરમાં કુલ 4,43,600 લોકોના લક્ષ્યાંક પૈકી 4,31,122 લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. ધો.6 ની સ્કોલરશિપની પરીક્ષામાં છબરડા,એક સાથે 9 ભૂલથી અનેક વિદ્યાર્થીઓ પરેશાન થયા

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી કસોટીમાં રિપીટ પ્રશ્નો, સવાલ કે જવાબ ખોટા

4. એક્ટિવ કેસ 2 લાખથી ઓછા, રસી 100 કરોડની નજીક, નવા કેસ 229 દિવસમાં સૌથી ઓછા અને મૃત્યુઆંક 150થી નીચે

દિવાળી-નવા વર્ષે સર્ક રહીશું તો કેસ હજુ ઘટશેઃ ડૉ. ગુલેરિયા

કોરોના 5 રાજ્યો સુધી સીમિત, 85% કેસ ત્યાં, કોરોનાકાળમાં મુંબઈમાં પહેલીવાર એક પણ મોત નહીં

5. કેરળમાં 11 ઈંચ સુધી વરસાદ ખાબકતા 21ના મોત, અનેક લાપતા; એટલું પાણી પડ્યું કે પહાડ ચીરીને નદી બની

હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમપ્રપાત, દિલ્હીમાં વરસાદ

6. કોવિડમાં ફાર્મા ફોર્મ્યુલેશનમાં થયેલા 3000 કરોડના રોકાણ પર જોખમ, 50 ટકા યુનિટો ઓક્સિજન પર

એપીઆઇની ઉંચી કોસ્ટ, વધુ પડતો સ્ટોક, જોબવર્ક નથી મળતું

40000 કરોડનું ગુજરાતનું ફાર્મા માર્કેટ, API ઉત્પાદનમાં પણ ગુજરાત ટોચના સ્થાને

APIમાં ચીનના બદલે સ્થાનિકમાં મેન્યુ. શરૂ પરંતુ કોસ્ટ ચીન કરતા 10-15 ટકા ઊંચી

7. ફોનમાં પહેલાથી ઈન્સ્ટોલ એપ યુઝર્સનો ડેટા ચોરી રહી છે; તેમાં ફેસબુક, ગૂગલ અને માઈક્રોસોફ્ટ એપ સામેલ છે

સંશોધકે આ સ્ટડીનું ટાઈટલ ‘એન્ડ્રોઈડ મોબાઈલ OS સ્નૂપિંગ બાય સેમસંગ, શાઓમી, હુવાવે અને રિયલમી હેડ સેટ’ રાખ્યું છે

શાઓમી કંપનીનો સ્માર્ટફોન તમામ એપ સ્ક્રિનની ડિટેઈલ્સ શાઓમીને મોકલે છે

8. ખરા અર્થમાં પ્રભાસ ‘બાહુબલી’! ‘સ્પિરીટ’ માટે મેકર્સ રૂા.150 કરોડ આપવા તૈયાર!

પ્રભાસની ફી એક ફિલ્મના બજેટ જેટલી!

Read About Weather here

9. ક્સ બચાવવાની સાથે જો સારું રિટર્ન જોઈતું હોય તો ELSS સ્કિમમાં રોકાણ કરો, તેને છેલ્લા 1 વર્ષમાં 102% સુધી રિટર્ન આપ્યું

10યુરોપમાં સંકટ – ડીઝલ વાહનોની વાપસી, કેમિકલથી માંડીને મેટલનું ઉત્પાદન અવરોધાયું; ગેસ અને મોંઘી વીજળીની દરેક વસ્તુ પર અસર

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here