આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1 ઈમરાને સિક્રેટ લેટરમાં અમેરિકાના ષડયંત્રનો દાવો કર્યો, અમેરિકાએ કહ્યું- અમે આવો કોઈ લેટર મોકલ્યો જ નથી

પાકિસ્તાનની સંસદમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા

Visit Saurashtra Kranti Homepage here

2 કોલકાતા સામે પ્લેયર ઓફ ધ મેચ બનનારા બેંગલોરના બોલરે જણાવ્યું, તે ફૂટબોલરનો ચાહક હોવાથી આવી ઉજવણી કરે છે

કોલકાતા- 128 ઓલઆઉટ, બેંગલોર- 132/7

૩ આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સાંજના સમયે રેડિયો-GPS સેવાઓને અસર થવાની શક્યતા

પાવર લાઈનમાં કરન્ટ ઝડપી વધવાના પગલે ટ્રાન્સફોર્મર પણ ઉડી શકે છે

4 રાજ્યમાં શુક્રવારથી ચાર દિવસ હીટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ યેલો એલર્ટ

બુધવારે અમદાવાદ સહિત રાજ્યનાં ચાર શહેરમાં ગરમીનો પારો 41 ડીગ્રીને વટાવી ગયો હતો

૫ ફૂલનદેવીને મારીને 22 ઠાકુરની હત્યાનો બદલો લીધો, જેલમાંથી ભાગી અફઘાનિસ્તાન ગયો, ત્યાંથી પૃથ્વીરાજ ચૌહાણનાં અસ્થિ ભારત લાવ્યો

બોલિવૂડમાં વધુ એક બાયોપિક બની રહી છે અને એનું નામ ‘શેર સિંહ’ છે. 

6 પત્નીને સરપ્રાઈઝ આપું કહી, આંખે પાટા બાંધી છરીઓ મારી દીધી, થોડીવારમાં દીકરી-દીકરો આવતા તેની પણ હત્યા કરીહત્યા કરીને સુરત અને ત્યાંથી ઈન્દોર ભાગ્યો હતો, બાદમાં અન્ય રાજ્યમાં જતાં જ ઝડપાયો

અમદાવાદ શહેરના વિરાટનગરમાં એક જ પરિવારના ચાર સભ્યની કરપીણ હત્યાના આરોપીને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમને 48 કલાક બાદ મોટી સફળતા હાથ લાગી છે. 

૭ કાર્તિક અને હર્ષલ એક જ જગ્યાએ આવીને સાથે ઊભા રહી ગયા છતાં પણ રન આઉટ થયા નહીં; બાદમાં બંનેએ મેચ જિતાડી

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે

૮ પ્રમુખસ્વામીએ આ રૂમમાં BAPSની ધૂરા સંભાળી હતી, બાંધકામ એવું કે 500 વર્ષ સુધી અડીખમ રહેશે

અમદાવાદના શાહપુરની વચ્ચોવચ આવેલી આંબલીવાળી પોળમાં BAPS સંસ્થાની અઢળક યાદો જોડાયેલી છે. 

૯ કોર્ટે કહ્યું, સલમાન ખાન વિરુદ્ધ પુરાવા છે, NRI પડોશી સાચું બોલી રહ્યો છે

પનવેલ ફાર્મહાઉસમાં NRI (નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન) પડોશી કેતન કક્કડે સલમાન ખાન પર કેસ કર્યો હતો. 

Read About Weather here

૧૦ ફોરેસ્ટ ઓફિસરે તેંડુલકરની પત્નીના ડ્રાઇવરની ભૂમિકા ભજવી, વાયરલેસ પર આગનો મેસેજ આવ્યો તો તેને અવગણ્યો

ચાર દિવસથી સરિસ્કા જંગલ સળગી રહ્યું છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here