આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજે ભારત બંધ : કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આજે ભારત બંધ; દિલ્હી-અમૃતસર હાઇવે બ્લોક કર્યો, સરકારે કહ્યું- અમે વાતચીત માટે હંમેશા તૈયાર છીએ

આગામી 24 કલાકમાં 40થી 60 કિ.મી. ગતિના પવન સાથે ભારે વરસાદની શક્યતા, 28 થી 30 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ પડશે

આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર, નવા મંત્રીઓને વિપક્ષ ઘેરશે, કોરોના મૃતકોને રૂ.4 લાખની સહાય આપવાનો મુદ્દો ગાજશે

Read Local News / Articles : Saurashtra , Gujarat

દિવ્યાંગ અને શારીરિક રીતે અશક્ત લોકોને ઘરે જઈને વેક્સિન અપાશે, મનપાએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

મનપાના હેલ્પલાઇન નંબર 0281-2220600 પર સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી ફોન કરવાથી આરોગ્યની ટીમ ઘરે આવી રસી આપશે

કોરોનામાં વાલી ગુમાવનાર 453 વિદ્યાર્થીની 1.61 કરોડ ફી માફ થઈ

Read About Weather here

શાળા સંચાલકોએ 16થી 70 હજાર સુધીની ફી માફ કરી, આર્થિક મુશ્કેલી હોય તેવા વાલીને ફીમાં 50% રાહત અપાઈ

રાજકોટ યાર્ડમાં કપાસની આવક 1 લાખ કિલોએ પહોંચી, ભેજવાળો કપાસ આવતા બે દિવસ સૂકવવો પડે છે

CSKના ફાફ ડુપ્લેસિસે બાઉન્ડરીલાઇન પર પકડ્યો ફ્લાઇંગ કેચ, ચાલુ મેચમાં લોહી વહેતું રહ્યું છતાં ફિલ્ડિંગ કરતો રહ્યો

કેરળના જ્યોર્જે 1978માં 3500 શેર ખરીદી ભૂલી ગયા, આજે કિંમત 1448 કરોડ રૂપિયા થઈ ગઈ

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here