અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિનું નામ જાહેર

અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિનું નામ જાહેર
અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિનું નામ જાહેર

તાલિબાનોએ કાબુલમાં સત્તા કબજે કરી. દેશને ગુલામ બનાવી લીધો છે. રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધા બાદ તાલિબાનો પાર્ટી કરતાંય વિડીયો વાયરલ થઈ રહ્યા છે. લોકો દેશ મૂકી ભાગી રહ્યા છે. જે એરોપ્લેન આવે તેમ સવાર થઈ હિજરત કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

મહિલાને બુરખા ન પહેરે તો તેમના પર ગોળીબાર કરવામાં આવે છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગની તો દેશ છોડી ને પ્રજાને તાલિબાનોના હસ્તક છોડીને ચાલ્યા ગયા. લોકોનું કહેવું છે કે ગની કરોડો રૂપિયા અને 4 જેટલી મોટરકાર લઈને ભાગી ગયા છે. તાલિબાનો સામે લડ્યા વગર ડરીને તાલિબાનો ને દેશ સોંપી દીધો.

અફઘાનિસ્તાનની રાજધાની ગણાતી કબૂલ સહિત મોટાભાગનો દેશ તાલિબાનો એ ગુલામ બનાવી લીધો છે. પરંતુ નોર્ધર્ન અલાયન્સના પૂર્વ કમાન્ડર અહેમદ શાહ મસુદના ગઢ પંજશીર પર ક્યારેય કબજો કરી શક્ય નથી.

અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ પણ એ જ વિસ્તારમાં રહે છે. તેથી આ વિસ્તાર હજી સુધી સુરક્ષિત રહ્યો છે. તાલિબાનો પોતાનો પગ-પશેરો હજી સુધી કરી શક્ય નથી.

અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિનું નામ જાહેર અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહએ તાલિબાનો સામે લડવા અને દેશ ને આજાદ કરવા પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા અને લોકોને સાદ કર્યો છે કે ગમે એમ કરી આ પરિસ્થિતિમાં લડવાનું જ છે.

રાષ્ટ્રપતિ ગની ભલે દેશ છોડી ભાગી ગયા પરંતુ જ્યારે રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય કે રાજીનામું આપે કે પલાયન કરે કે ગેરહાજર હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ બંધારણ મુજબ રાષ્ટ્રપતિ નું પદ સંભાડી શકે. તેથી અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહએ પોતાને કાયદાકીય રીતે રાષ્ટ્રપતિ જાહેર કર્યા.

Read About Weather here

અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ કહ્યું છે કે હું કોઈ સંજોગોમાં તાલિબાનો સામે નમીશ નહીં. લોકોનો વિશ્વાસઘાત નહી કરું. અમે હિમત હારી ગયા નથી હજુ પણ અમારામાં જુસ્સો છે,સાલેહએ આ બાબતે લોકો સાથે બેસી ચર્ચા પણ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here