અનંત-રાધિકાના લગ્નમાં હવે ગણતરીના દિવસો બાકી લગ્નમાં કયા ગેસ્ટ આવશે? આવી ગયું જાજરમાન લિસ્ટ, પ્રાઈવેટ જેટ પણ તૈયાર

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના લગ્નના બંધનમાં બંધાશે. મુંબઈના એન્ટિલિયામાં લગ્નના તમામ ફંક્શન શરૂ થઈ ગયા છે અને તેના ગેસ્ટ લિસ્ટ પણ સામે આવ્યા છે. અંબાણી પરિવારના આ ફંક્શનમાં બોલિવૂડથી લઈને રાજકીય જગતની મોટી હસ્તીઓનો મેળાવડો જોવા મળશે. આ સિવાય વિદેશથી અંબાણીના ખાસ મહેમાનો પણ આ લગ્નમાં હાજરી આપવા આવી શકે છે.

અનંત-રાધિકાના લગ્નમાં હવે ગણતરીના દિવસો બાકી લગ્નમાં કયા ગેસ્ટ આવશે? આવી ગયું જાજરમાન લિસ્ટ, પ્રાઈવેટ જેટ પણ તૈયાર અનંત

લગ્નમાં આમંત્રિત મહેમાનો
અનંત-રાધિકાના લગ્ન માટે માત્ર બોલિવૂડ સ્ટાર્સને જ નહીં પરંતુ રાજકીય જગતની મોટી હસ્તીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય અંબાણી પરિવાર દ્વારા તમામ પાર્ટી અને પાર્ટીના નેતાઓને લગ્નના આમંત્રણ મોકલવામાં આવ્યા છે. ઠાકરેથી લઈને એકનાથ શિંદે આવશે!

અનંત-રાધિકાના લગ્નમાં હવે ગણતરીના દિવસો બાકી લગ્નમાં કયા ગેસ્ટ આવશે? આવી ગયું જાજરમાન લિસ્ટ, પ્રાઈવેટ જેટ પણ તૈયાર અનંત

વિદેશી મહેમાનોમાં આ મોટા નામો સામેલ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની ગેસ્ટ લિસ્ટમાં બોલિવૂડ, બિઝનેસ સેક્ટર, સ્પોર્ટ્સ, પોલિટિકલ સેક્ટર સહિત અનેક ઈન્ટરનેશનલ સેલિબ્રિટીનો સમાવેશ થાય છે. જો અંબાણીના વિદેશી મહેમાનોની વાત કરીએ તો સ્પોર્ટ્સ લિજેન્ડ ફૂટબોલર ડેવિડ બેકહામ અને તેની પત્ની વિક્ટોરિયા બેકહામ અંબાણીના વિદેશી મહેમાનોની યાદીમાં છે. લગ્નમાં હાજરી આપવા માટે કેનેડિયન રેપર અને સિંગર ડ્રેક, અમેરિકન સિંગર્સ લાના ડેલ રે અને એડેલ મુંબઈ પહોંચી શકે છે.

અનંત-રાધિકાના લગ્નમાં હવે ગણતરીના દિવસો બાકી લગ્નમાં કયા ગેસ્ટ આવશે? આવી ગયું જાજરમાન લિસ્ટ, પ્રાઈવેટ જેટ પણ તૈયાર અનંત

અમેરિકન સ્ટાર
રિપોર્ટ અનુસાર, અંબાણી વતી, અમેરિકન રિયાલિટી સ્ટાર કિમ કાર્દાશિયનના મેકઅપ આર્ટિસ્ટ મારિયો ડેડિવાનોવિક, યુએસ ટિકટોકર અને કન્ટેન્ટ ક્રિએટર જુલિયા ચાફે અને હેર સ્ટાઈલિસ્ટ ક્રિસ એપલટનને પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

બોલિવૂડ દિગ્ગજ કલાકારોને આમંત્રણ
બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, આપણે અંબાણીના ગેસ્ટ લિસ્ટ પર નજર કરીએ તો તેમાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં અમિતાભ બચ્ચનથી લઈને કિમ કાર્દશિયનના મેકઅપ આર્ટિસ્ટ સુધી બધા સામેલ છે. આ ઉપરાંત શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, શાહિદ કપૂર, વિકી કૌશલ સહિત બૉલીવુડની સેલિબ્રિટીઓ આ ભવ્ય ફંક્શનમાં આવશે.

અનંત-રાધિકાના લગ્નમાં હવે ગણતરીના દિવસો બાકી લગ્નમાં કયા ગેસ્ટ આવશે? આવી ગયું જાજરમાન લિસ્ટ, પ્રાઈવેટ જેટ પણ તૈયાર અનંત

સેલિબ્રિટીઓની હાજરી
નોંધનીય છે કે અનંત અંબાણીના લગ્નની ઉજવણી 29 જૂને મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં પૂજા સાથે શરૂ થઈ હતી અને ત્યારબાદ મામેરુ, સંગીત અને હલ્દી સમારોહ જેવી વિધિઓ કરવામાં આવી હતી. અનંત રાધિકાની હલ્દી સેરેમની 8 જુલાઈએ થઈ હતી, જેમાં સલમાન ખાન, રણવીર સિંહ, સારા અલી ખાન, અનન્યા પાંડે અને અન્ય સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.

ટોચના સ્તરના ફોટોગ્રાફરો
મુકેશ અંબાણીએ આ ભવ્ય લગ્ન સમારોહની યાદગાર પળોને કેપ્ચર કરવા માટે લોસ એન્જલસથી ટોચના સ્તરના ફોટોગ્રાફરો અને કેમેરા પર્સનને બોલાવ્યા છે. એટલું જ નહીં, અંબાણી દ્વારા આમંત્રિત વિદેશી મહેમાનો માટે ખાનગી જેટની વ્યવસ્થા છે અને આ ફંક્શનનો ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક રાખવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here