અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના વેડિંગમાં પરફોર્મ કરશે એડેલે, ડ્રેક, લાના ડેલ રે

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના વેડિંગમાં પરફોર્મ કરશે એડેલે, ડ્રેક, લાના ડેલ રે
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના વેડિંગમાં પરફોર્મ કરશે એડેલે, ડ્રેક, લાના ડેલ રે

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી પૂરજોશમાં ઉજવાય હતી. હવે તાજેતરના અપડેટ્સ મુજબ, મુંબઈમાં લગ્ન સમારોહ નિમિતે વિશ્ર્વ પ્રખ્યાત સિંગર એડેલે, ડ્રેક અને લાના ડેલ રે આવશે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના વેડિંગમાં પરફોર્મ કરશે એડેલે, ડ્રેક, લાના ડેલ રે અનંત

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તેમના લગ્નમાં ગ્લેમરસ પર્ફોર્મન્સ આપવા માટે તૈયાર છે. તેઓ તેમના લગ્નના રિસેપ્શન માટે 12મી જુલાઈથી 14મી જુલાઈ સુધી પરફોર્મ કરવા માટે ટોચના સંગીતકારો સાથે ચર્ચા કરી રહ્યા છે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના વેડિંગમાં પરફોર્મ કરશે એડેલે, ડ્રેક, લાના ડેલ રે અનંત

સૂત્રોએ દાવો કર્યો કે, “હાલમાં વાટાઘાટો ચાલુ છે.” ઈટાલીના પોર્ટોફિનો ટાપુ પર બનેલી ઉજવણીનો આ જ સિલસિલો છે, જ્યાં પિટબુલ, ધ બેકસ્ટ્રીટ બોયઝ અને ઇટાલિયન ઓપેરા કલાકાર એન્ડ્રીયા બોસેલી દ્વારા અદ્ભુત સંગીતનું પરફોર્મન્સ અપાયું હતું.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here

https://sanjsamachar.net/uploads/2024/07/04/1720074251_30_amaba.jpg

તો આ સાથે સેવામાં પણ અગ્રેસર એમ અંબાણી પરિવારે 2 જુલાઈના રોજ, તેમના સૌથી નાના પુત્ર અનંતના લગ્ન પહેલા, નીતા અને મુકેશ અંબાણીએ લગ્ન માટે મહારાષ્ટ્રના પાલઘરમાં પચાસથી વધુ ઓછી આવક ધરાવતા યુગલોનું આયોજન કર્યું હતું.