મંદિૃરમાં વાર્ષિક ઉત્સવ કાર્યક્રમથી ૪૦૦ દૃલિત પરિવારોને દૃૂર રખાયા
સબરીમાલા મંદિૃરમાં મહિલાઓના પ્રવેશ પર સીપીએમ સહિત અન્ય વામપંથી પાર્ટીઓ કોર્ટના નિર્ણય પર સહમતિ દૃર્શાવતી રહી છે. બીજી તરફ કન્નૂરના એક મંદિૃરમાં વાર્ષિક ઉત્સવ કાર્યક્રમથી ૪૦૦ દૃલિત પરિવારોને દૃૂર રાખવામાં આવ્યા. મંદિૃરના વ્યવસ્થાપક સીપીએમની વિચારધારા સાથે જોડાયેલા લોકોના હાથમાં છે.
મહિલાઓના પ્રવેશને વિશે કેરળની સીપીએમ સરકારે ભલે પ્રગતિશીલ જોવાનો પ્રયત્ન કર્યો હોય, પરંતુ આ સ્થિતિ તમામ સ્થિતિઓ પર લાગુ થઈ શકે નહીં. એક મશહૂર મંદિૃરની સંભાળ સીપીએમ પાર્ટી તરફથી કરવામાં આવે છે, પરંતુ એમાં દૃલિતોની એન્ટ્રી પર પ્રતિબંધ છે.
સીપીએમની વિચારધારા સાથે જોડાયેલા મંદિૃર પ્રબંધકોએ દૃલિતોને વાર્ષિક ઉત્સવથી દૃૂર રાખ્યા છે. આ સમયે પંપાડી ઉત્સવ ચાલી રહૃાો છે અને આલિનકીઝિલ મંદિૃરમાં દૃલિતોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દૃેવાયો છે. આ ઉત્સવમાં પરંપરા તરીકે દૃેવીની તલવારને ઘરે લઈને જાય છે. માનવામાં આવે છે કે આનાથી તમામ તામસિક શક્તિઓનો સંહાર કરી શકાય છે.