આગામી ૪ વર્ષમાં ૩૦ પીએસએલવી અન્ો ૧૦ રોકેટ લોન્ચ કરવાની યોજના : ચંદ્રયાન-૨ પણ લોન્ચ કરાશે
નવી દિૃલ્હી, તા.૦૭
ભારતીય સ્પ્ોસ કાર્યક્રમન્ો મજબુત બનાવવા માટે કેન્દ્રીય કેબિન્ોટે ૧૦,૯૧૧ કરોડના બજેટન્ો મંજુરી આપી દૃીધી છે. આ રકમનો ઉપયોગ આગામી ૪ વર્ષમાં ૩૦ પીએસએલવી અન્ો ૧૦ રોકેટ લોન્ચ કરવા માટે કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી જીત્ોન્દ્રિંસહે જણાવ્યુ હતું કે, ઈસરોના સૌથી વધુ વજન ધરાવતા રોકેટ જીએસએલવી એમકે-૩ના ૧૦ લોન્ચર્સ માટે ૪૩૩૮ કરોડ રુપિયા કેબિન્ોટે મંજુર કર્યા છે. જેની મદૃદૃથી ૪ ટનથી વધુ વજન ધરાવતા સ્ોટેલાઈટ લોન્ચ કરી શકાશે. આ સ્પ્ોસ ટેકનોલોજીમાં એક મોટુ પગલુ હશે. જે સફળ થયા બાદૃ ભારે વજનના સ્ોટેલાઈટ લોન્ચ કરવા માટે અન્ય દૃેશોના સ્પ્ોરપાર્ટ પર આધાર રાખવો નહીં પડે.
જીત્ોન્દ્રિંસહે જણાવ્યુ હતું કે, જીએસએલવી એમકે-૩ પ્રોગ્રામ છેલ્લા ૪ વર્ષમાં મોદૃી સરકારના ન્ોત્ાૃત્વમાં ત્ૌયાર થયો છે. જે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ સાથે જોડાયેલો છે. આ કાર્યક્રમની મદૃદૃથી ઈસરો માત્ર નાના વિદૃેશી સ્ોટેલાઈટ નહીં પણ ૪ ટનથી વધુ વજન ધરાવતા સ્ોટેલાઈટ લોન્ચ કરવામાં પણ સક્ષમ બનશે. િંસહે જણાવ્યુ હતું કે, કેબિન્ોટે ૩૦ પીએસએલવી રોકેટ લોન્ચ કરવાની પણ મંજુરી આપી દૃીધી છે.