ભારતીય સૈનિકોને ઝેરીલા સાપ સાથે ટ્રેનિંગ આપવામાં આવે છે

ભારતીય સૈનિકોને ઝેરીલા સાપ સાથે ટ્રેઇનિંગ આપવામાં આવે છે
ભારતીય સૈનિકોને ઝેરીલા સાપ સાથે ટ્રેઇનિંગ આપવામાં આવે છે

ઇન્ડિયન આર્મીમાં કેવી કડક ટ્રેઇનિંગ હોય છે એના કિસ્સા આપણે સાંભળ્યા હશે, પણ એક વીડિયોમાં એવો દાવો થઇ રહયો છે કે આર્મીના સૈનિકોને તાલીમ દરમ્યાન જંગલમાં હોય ત્યારે ઝેરી પ્રાણીઓથી પણ વિચલિત ન થવાય એ શીખવવા માટે સાચા સાપનો ઉપયોગ થાય છે.

ભારતીય સૈનિકોને ઝેરીલા સાપ સાથે ટ્રેનિંગ આપવામાં આવે છે સૈનિકો

એક વીડિયોમાં સૈનિકોને ચોક્કસ પોશ્ર્ચરમાં સુવડાવવામાં આવ્યા છે અને તેમના પર ડઝનબંધ ઝેરી સાપ છોડવામાં આવ્યા છે. સાપ તેમના શરીર પર આમ-તેમ ફરે છે અને એ દરમ્યાન સૈનિકોને જરાય હલવાની છૂટ નથી.

ભારતીય સૈનિકોને ઝેરીલા સાપ સાથે ટ્રેનિંગ આપવામાં આવે છે સૈનિકો

મિલિટરી મોન્ક નામના ‘એક્સ’ હેન્ડલ પરથી શેર કરવામાં આવેલા વીડિયો સાથે લખ્યું છે, ‘સાપ તમારા શરીર પર ફરતો હોય ત્યારે પણ શાંતિ આમ જળવાય. બેલગામની કમાન્ડો ટ્રેઇનિંગ સ્કૂલ છે આ.’

ભારતીય સૈનિકોને ઝેરીલા સાપ સાથે ટ્રેનિંગ આપવામાં આવે છે સૈનિકો

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here