આજથી જ છોડી દેજો આ 5 આદતો, નહીંતર નાની ઉંમરમાં પણ વૃદ્ધ જેવા દેખાશો અને સ્કિન પ્રોબ્લેમ પણ થશે….

આજથી જ છોડી દેજો આ 5 આદતો, નહીંતર નાની ઉંમરમાં પણ વૃદ્ધ જેવા દેખાશો અને સ્કિન પ્રોબ્લેમ પણ થશે....
આજથી જ છોડી દેજો આ 5 આદતો, નહીંતર નાની ઉંમરમાં પણ વૃદ્ધ જેવા દેખાશો અને સ્કિન પ્રોબ્લેમ પણ થશે....

ઉંમરની સાથે તમારા શરીરમાં ફેરફાર થવા સામાન્ય છે. પરંતુ ક્યારેક ક્યારેક સમય પહેલા ઉંમર વધવાના કારણે લક્ષણ જેવા કે કરચલી અને ફાઈન લાઈન્સ જોવા મળે છે જેને પ્રીમેચ્યોર એજિંગ કહેવાય છે. તેનું કારણ ખરાબ લાઈફસ્ટાઈલ અને પર્યાવરણ સાથે જોડાયેલું હોય છે.

ઉંમર પહેલા એજિંગના લક્ષણ
ઉંમર વધવાને કોઈ રોકી નથી શક્યું. સમયની સાથે બધાની ઉંમર વધે છે અને ઉંમરની સાથે તમારા શરીરમાં ફેરફાર સામાન્ય વાત થઈ જાય છે. પરંતુ ક્યારેક ક્યારેક સમય પહેલા ઉંમર વધવાના લક્ષણ જેવા કે કરચલીઓ અને ફાઈનલ લાઈન્સ જોવા મળે છે. જેને પ્રીમેચ્યોર એજિંગ કહેવામાં આવે છે. તેનું કારણ ખરાબ લાઈફસ્ટાઈલ અને પર્યાવરણ સાથે જોડાયેલા અમુક કારણ હોય છે.

આજથી જ છોડી દેજો આ 5 આદતો, નહીંતર નાની ઉંમરમાં પણ વૃદ્ધ જેવા દેખાશો અને સ્કિન પ્રોબ્લેમ પણ થશે…. સ્કિન

પ્રીમેચ્યોર એજિંગ
પ્રીમેચ્યોર એજિંગના સૌથી સામાન્ય લક્ષણોમાં સ્કિન પર રિંકલ, એજ સ્પોટ્સ, ડ્રાઈનેસ કે સ્કિન ટોનમાં ફેરફાર છે. જોકે હેલ્દી લાઈફસ્ટાઈલની આદતો સમય પહેલા આ લક્ષણોને આવવાથી રોકવામાં મદદ કરે છે.

આજથી જ છોડી દેજો આ 5 આદતો, નહીંતર નાની ઉંમરમાં પણ વૃદ્ધ જેવા દેખાશો અને સ્કિન પ્રોબ્લેમ પણ થશે…. સ્કિન

ખાંડ
ખાંડ એજિંગને ખૂબ જ ઝડપથી વધારે છે અને તમને સમય પહેલા વૃદ્ધ બનાવી શકે છે. માટે 25ની ઉંમર બાદ તમારે પોતાની ડાયેટમાંથી ખાંડનું સેવન મર્યાદિત કરી દેવું જોઈએ. આ શરીર માટે ખૂબ જ હાનિકારક છે.

આજથી જ છોડી દેજો આ 5 આદતો, નહીંતર નાની ઉંમરમાં પણ વૃદ્ધ જેવા દેખાશો અને સ્કિન પ્રોબ્લેમ પણ થશે…. સ્કિન

સ્મોકિંગ
સ્મોકિંગમાં રહેલું નિકોટીન શરીરની સાથે સ્કિન સેલ્સ માટે પણ ખૂબ જ હાનિકારક છે. આ તમારા કોશોને ઝડપથી નુકસાન પહોંચાડે છે જેનાથી તે નિષ્ક્રીય થવા લાગે છે. તેના કારણે તમે સમય પહેલા વૃદ્ધ દેખાવ છો.

આજથી જ છોડી દેજો આ 5 આદતો, નહીંતર નાની ઉંમરમાં પણ વૃદ્ધ જેવા દેખાશો અને સ્કિન પ્રોબ્લેમ પણ થશે…. સ્કિન

કાર્બોહાઈડ્રેટ
ખાંડની સાથે કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ભોજન પણ ફાસ્ટ એજિંગનું કારણ છે. મેદાથી બનેલી વસ્તુઓ જેમ કે પિઝા, બર્ગર, બિસ્કિટ અને ફાસ્ટ ફૂડનું સેવન તમને સમય કરતા પહેલા વૃદ્ધ બનાવી શકે છે.

આજથી જ છોડી દેજો આ 5 આદતો, નહીંતર નાની ઉંમરમાં પણ વૃદ્ધ જેવા દેખાશો અને સ્કિન પ્રોબ્લેમ પણ થશે…. સ્કિન

દારૂ
વધારે દારૂ પણ સ્કિન ઝડપથી એજિંગ કરે છે. કારણ કે દારૂ સ્કિનને ડિહાઈડ્રેટેડ કરી દે છે જેનાથી એજિંગના લક્ષણ સામે આવે છે. લાંબા સમય સુધી દારૂનું સેવન સ્કિનને વૃદ્ધ અને બેજાન બનાવે છે.

આજથી જ છોડી દેજો આ 5 આદતો, નહીંતર નાની ઉંમરમાં પણ વૃદ્ધ જેવા દેખાશો અને સ્કિન પ્રોબ્લેમ પણ થશે…. સ્કિન

ઊંઘ પુરી ન થવી
સુતી વખતે બોડીમાં સ્કિન સેલ્સની સારવાર થાય છે. ઊંઘ પુરી ન થવાની અસર પણ સ્કીન પર જોવા મળે છે અને પ્રીમેચ્યોર એજિંગની સમસ્યા થવા લાગે છે. આ શરીર પર વધારે પ્રેશર કરે છે જેનાથી રોજીંદા જીવનના થાકમાંથી ઉભરવું મુશ્કેલ થઈ જાય છે. ઊંઘ તમારા મેટાબોલિઝમને પણ ઠીક રાખે છે જેનાથી તમારૂ શરીર યોગ્ય રીતે કામ કરે છે.

આજથી જ છોડી દેજો આ 5 આદતો, નહીંતર નાની ઉંમરમાં પણ વૃદ્ધ જેવા દેખાશો અને સ્કિન પ્રોબ્લેમ પણ થશે…. સ્કિન

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here