આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી અને આપ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા કરંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
આપે અત્યારસુધીમાં 130 થી વધુ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.આમ આદમી પાર્ટીએ તેના ચાર મોટા ચહેરા અલ્પેશ કથીરિયા વરાછાથી, ધાર્મિક માલવિયા ઓલપાડથી ચૂંટણી લડશે તેવી જાહેર કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here