સોનાના ભાવમાં થયો વધારો…!!

ચોરી થયેલું 8 કરોડનું સોનું 22 વર્ષે પાછું મળ્યું
ચોરી થયેલું 8 કરોડનું સોનું 22 વર્ષે પાછું મળ્યું

મજબૂત ડોલર અને વૈશ્વિક બજારોના સંકેતોને કારણે સોનું ઊંચા ભાવે કારોબાર કરી રહૃાું છે.

તેમણે કહૃાું કે આજે કોમેક્સ પર સોનાની કિંમત 1 ટકા વધી છે. બીજી બાજુ યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડાની અસર પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહી છે. દિવાળી પહેલા માંગ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો થતો રહૃાો છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ફેસ્ટિવલ અને મેરેજ સિઝન વચ્ચે ઇન્ડિયન બુલિયન માર્કેટમાં પણ આજે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહૃાો છે. 20 ઓક્ટોબર 2021 ના રોજ સોનાના ભાવમાં પણ વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં પણ વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં થોડો ફેરફાર થયો છે. MCX અનુસાર સોનુ 47355 ના સ્તરે ખુલ્યું હતું જે તેનું નીચલું સ્તર પણ હતું.

Read About Weather here

જોકે પ્રારંભિક કારોબામાં સારી સ્થિતિ નોંધાવતા ઓનું 47425 રૂપિયા સુધી ઉછળ્યું હતું. ગુજરાતમાં સોનાના ભાવ ઉપર નજર કરીએતો સોનુ અમદાવાદમાં 48997 પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઇ રહૃાું છે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here