લોકડાઉન બાબતે સરકારનો નવો હુકમ…

મીની લોકડાઉન
મીની લોકડાઉન

આવતીકાલથી મિનિ લોકડાઉનમાં આંશિક છૂટછાટ

સવારના 9થી 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે

રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે અને શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન, ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે

Subscribe Saurashtra Kranti here

મિનિ લોકડાઉનમાં COVID-19 સંબંધીત ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

આ દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો, થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તથા કમર્શિયલ કોમ્પ્લેક્સ બંધ રહેશે

Read About Weather here

ગુજરાતમાં અત્યારસુધીમાં 7 લાખ 71 હજાર 447ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને મૃત્યુઆંક 9 હજાર 340 થયો છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here