યાત્રાધામના વિકાસ માટે સરકારે રૂ.૧૫૪ કરોડની જોગવાઇ

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

ગુજરાતના ૨૦૨૧-૨૨ના બજેટમાં રાજયમાં આવેલા ધાર્મિક ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા યાત્રાધામના વિકાસ માટે સરકારે રૂ.૧૫૪ કરોડની જોગવાઇ કરી છે. જેમાં પાવાગઢના વિકાસ માટે રૂ.૩૧ કરોડ, નારાયણ સરોવર-કચ્છના વિકાસ માટે રૂ.૩૦ કરોડ કચ્છના માતાના મઢના વિકાસ માટે રૂ.૨૫ કરોડ ફાળવ્યા છે.