બનાસકાંઠામાં મેઘમહેર: પાલનપુરમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ

બનાસકાંઠામાં મેઘમહેર: પાલનપુરમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ
બનાસકાંઠામાં મેઘમહેર: પાલનપુરમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા રાજ્યભરમાં મન મૂકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે વરસાદના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. શહેરમાં જાણે કે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. ભારે વરસાદથી પાલનપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને ઘરોમાં પાણી ભરાવાથી લોકોમાં મુશ્કેલીનો માહોલ જોવા મળી રહ્યો છે. દાંતા,ધાનેરા,ડીસા અને વડગામમાં 1થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
બનાસકાંઠામાં મેઘમહેર: પાલનપુરમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ મેઘ

Read About Weather here

Subscribe Saurashtra Kranti here