પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ- ગુજરાતનું સરકારને નિવેદન

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

શિક્ષણ સેવા વર્ગ-૨ ની પરીક્ષા માટે પ્રાથમિક શિક્ષકોને મંજુરી આપે

Subscribe Saurashtra Kranti here

શિક્ષણ વિભાગના જાહેરનામા તા: ૨૨/૪/૧૯૬૯ અનુસંધાને રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં કામ કરતાં પ્રાથમીક શિક્ષકો શિક્ષણ સેવા વર્ગ-૨ માટે પરીક્ષા આપી શકતા હતા અને તા: ૧/૬/૨૦૧૭ અને તા: ૧૧/૭/૨૦૧૯ ના જાહેરનામાથી સીધી ભરતી માટેની પરીક્ષા આપી શકતા નથી. જે યોગ્ય નથી.

Read About Weather here

જાહેર સેવા આયોગ દ્વારા ટૂંક સમયમાં આ ભરતી પરીક્ષા અંગે જાહેરાત આવવાની શક્યતાઓ છે. તો શિક્ષણ વિભાગ ના જાહેરનામા તા: ૧૧/૭/૨૦૧૯ માં જરૂરી સુધારો કરી રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમીક શાળાઓમાં કામ કરતાં પ્રાથમીક શિક્ષકો શિક્ષણ સેવા વર્ગ-૨ તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારી ભરતી માટે પરીક્ષા આપી શકે તે બાબતે આપની કક્ષાએથી યોગ્ય નિર્ણય લઈ ઘટતું કરવા વિનંતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here