પંચાયત વિભાગમાં છ મહિનામાં કરશે 16400ની ભરતી

પંચાયત વિભાગમાં છ મહિનામાં કરશે 16400ની ભરતી
પંચાયત વિભાગમાં છ મહિનામાં કરશે 16400ની ભરતી

ગામનું કામગામમાં થાય તે રીતે સંચાલન થવું જોઈએ ; બ્રિજેશ મેરજા

પંચાયત રાજ્ય મંત્રી બ્રીજેશ મેરજાની અધ્યક્ષતામાં આજે ડીડીઓની કૉન્ફ્રસન્સ બોલાવી છે. ગાંધીનગર સ્વર્ણિમ ખાતે રાજ્યના ડીડીઓની હાજર રહેશે.
જિલ્લાના વિકાસ કામો અને ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ સંદર્ભે આ કોન્ફરન્સમાં ચર્ચા થશે.

Visit Saurashtra Kranti Homepage here

બ્રીજેશ મેરજાએ કહૃાું કે, પંચાયત વિભાગની ખાલી 15000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પંચાયતના ચૂંટાયેલા પધાધિકારીઓનું માન સન્માન જળવાય તે માટે મેં તાકીદ કરી છે.

પદાધિકારીઓને વિશ્વાસમાં લઈને અધિકારીઓ કામગિરી કરે તો વધુ સારી રીતે કામગીરી થઈ શકશે.

જન પ્રતિનિધિનું માન સન્માન ન જળવાય તે તૃટી ચલાવી નહિ લેવામાં આવે. હાલમાં પંચાયત વિભાગની કુલ 16400 જગ્યાઓ ખાલી છે. ટૂંકા ગાળામાં જ ભરતાની કાર્યવાહી કરવામાં આવશે.

આવતા 6 મહિનામાં આ ભરતી પુરી થાય તેવી અપેક્ષા છે. અગાઉ જિલ્લા કક્ષાએ ભરતી થતી હતી. પરંતુ હવે નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. જુના ફોર્મ ભરાયા છે તેના ફોર્મ ફી પરત કરવામાં આવશે.

Read About Weather here

બ્રિજેશ મેરજાએ કહૃાું કે, ગામનું કામ ગામમાં થાય તે રીતે સંચાલન થવું જોઈએ. સરપંચોને કરોડોની ગ્રાન્ટ ગ્રામીણ વિકાસ માટે આપવામાં આવે છે. સાથે જ ગ્રામીણ વિસ્તારમાં 100 રસીકરણ થાય તે દિૃક્ષામાં કામ કરવા કહેવાયું છે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here